SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપરીક્ષા શ્લોક ૩૫ इयं च पुरुषविशेषानुपग्रहात्सामान्यप्रशंसैवेति । यद्यप्यत्रापि वाक्यार्थस्य विशेष एव पर्यवसोनं, तथापि साधारणगुणानुरागस्यवाभिव्यङ्चत्वान्न मिथ्यात्वाभिवृद्धिरिति द्रष्टव्यम् । स्यादत्र પરચેચમાશા ... "एवं सति मिथ्यादृष्टेः पुरुषविशेषस्य दयोशीलादिगुणपुरस्कारेण प्रशंसा न कर्त्तव्या स्यात्, अन्यतीर्थिकपरिगृहीतार्हत्प्रतिमाया विशेषेणावन्द्यत्ववदन्यती र्थिकपरिगृहीतगुणानामपि विशेषतोऽप्रशंसनीयत्वात् , दोषवत्त्वेन प्रतिसन्धीयमाने पुरुषे तद्गतगुणप्रशंसायास्तद्गतदोषानुमतिपर्यवसितत्वात् । अत एव सुखशील जनवन्दनप्रशसयोस्तद्गतप्रमादस्थानानुमोदनाપત્તિ હતા – पकिइकम्मं च पसंसा सुहसील जणंमि कम्मबंधाय । जे जे पमायठाणा ते ते उवबूहिया हुँति ।। इत्यादिनाऽऽवश्यकादाविति । तत्र ब्रूमः-यदि नाम तद्गतदोषज्ञानमेव तत्प्रशंसायास्तदीयतदोषानुमतिपर्यवसायकमिति मिथ्यादृष्टिगुणप्रशसात्यागस्तवाभिमतस्तदाऽविरतसम्यग्दृष्टेः सम्यक्त्वादिगुणप्रशंसाऽप्यकर्त्तव्या स्यात्, तद्गताविरतिदोषज्ञानात्तस्यास्तदनुमतिपर्यवसानात् । રૂપે કરાતી મિથ્યાત્વીના ગુણેની પણ અનુમોદનાને કણ અટકાવી શકે છે? ધર્મબિંદુ સૂત્ર (૨-૩) અને તેની વૃત્તિમાં સદ્ધર્મ દેશનાધિકારમાં સાધારણ રીતે લૌકિક અને લકત્તર ગુણની પ્રશંસાનું પ્રતિપાદન કરવા દ્વારા આજ વાત કહી છે. તે આ રીતે “ સાધારણ ગુણ પ્રશંસા... લોક અને લેકોત્તરમાં રહેલા હોય તેવા સાધારણ ગુણોની દેશનાયેગ્ય કેતા આગળ પ્રશંસા કરવી. જેમકે ગુપ્ત રીતે દાન કરવું, ઘરે અતિથિ વગેરે આવે ત્યારે સંભ્રમ રોમાંચ દિ થવા, કઈ પર પ્રિય = ઉપકાર કરીને જાહેરમાં બોલવું નહિ, બીજાએ પિતાના પર કરેલા ઉપકારને સભામાં યાદ કરવા, લક્ષ્મીને ગવ ન કરે, નિંદા પરાભવ વગેરેથી શુન્ય જ પરકથા કરવી, શાસ્ત્ર ભણવામાં અસંતોષ રાખવો, આવા બધા ગુણો છવમાં સુંદરતા આવ્યા વગર શી રીતે હોય ? ” આવું કથન કઈ જૈન માર્ગસ્થ કે ઈતરમાર્ગસ્થ પુરુષ વિશેષને ઉદ્દેશીને બોલાતું ન હોવાથી સામાન્ય પ્રશંસા રૂપ જ છે. જો કે અહીં પણ વાકયાર્થ પુરુષ વિશેષમાં જ ફલિત થાય છે, છતાં પણ એનાથી સાધારણ ગુણને અનુરાગ જ અભિવ્યક્ત થતો હોઈ મિથ્યાત્વની વૃદ્ધિ થતી નથી એ જાણવું. અહીં કોઈને શંકા થાય કે દિષસહચરિત ગુણની અનુમોદના દોષની અનમેદનામાં પરિણમે ?] શંકા : આ રીતે તે કઈ મિથ્યાત્વી વ્યક્તિવિશેષની તેના દયા શીલ વગેરે ગુણેને આગળ કરીને પણ પ્રશંસા કરી શકાશે નહિ, કેમકે અન્ય તીર્થિક વડે પરિગ્રહીત જિનબિંબ જેમ વિશેષ પ્રકારે અવંધ્ર છે તેમ અન્યતીર્થિક વડે પરિગ્રહીત ગુણે પણ વિશેષ પ્રકારે (તે પુરુષના ઉલ્લેખપૂર્વક) તે અપ્રશંસનીય જ છે. કારણ કે મિથ્યાત્વ વગેરે રૂપ દેષ જણાયા પછી તે વ્યક્તિમાં રહેલા ગુણોની કરેલી પ્રશંસા તેમાં રહેલા દેશની અનુમોદનામાં જ ફલિત થાય છે. માટે તે સુખશીલતાને જાળવનાર શિથિલવિહારી સાધુને કરાતાં વંદન-પ્રશંસા તેમાં રહેલા પ્રમાદોની અનુમોદના રૂપે પરિણમે છે એવું આવશ્યક વગેરે શાસ્ત્રમાં કહ્યું છે. જેમકે१. कृतिकर्म च प्रशंसा सुखशीलजने कर्मबन्धाय । यानि यानि प्रमादस्थानानि तानि तान्युपबृंहितानि भवन्ति ।।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy