SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ધમ પરીક્ષા બ્લેક ૩૩ लेशोऽपि ह्यनुमोदनीयः, न चासौ सर्वविराधके संभवति, देशाराधकादिषु तु मार्गानुसारिभावविशेष. संभवात् तदनुमोदनीयत्वे तद्द्वारा तेषामप्यनुमोदनीयत्वमावश्यकमिति भावः ॥३२॥ अथ किमनु. मोदनीयत्वम् ? का चानुमोदना ? इत्येतल्लक्षणमाह अणुमोअणाइ विसओ जं तं अणुमोअणिज्जयं होइ । सा पुण पमोअमूलो वावारो तिण्ह जोगाणं ॥३३॥ [अनुमोदनाया विषयो यत्तदनुमोदनीय भवति । सा पुनः प्रमोदमूलो व्यापारस्त्रयाणां योगानाम् ॥३३॥ ] अगुमोअणाइत्ति । अनुमोदनाया विषयो यद्वस्तु तदनुमोदनीयं भवति । तद्विषयत्वं च (१) भावस्य साक्षाद, भावप्रधानत्वात्साधूनाम् । तदुक्तमोघनिर्युक्तौ [७६०]'परमरहस्समिसोणं समत्तगणिपिडगझरिअसाराणं । परिणामियं पमाणं णिच्छयमवलंबमाणाणं । ति (૨) તસ્રાવિયા તદુપાકૂના , ચંદુ રિમ વચઃ [iા. ૬/૩૪]. २कज्जं इच्छंतेण अणंतरं कारणंपि इटुंति । जह आहारजतित्ति इच्छंतेणेहमाहारो ॥ (३) पुरुषस्य च तत्सम्बन्धितया, इति तत्त्वतः सर्वत्र भावापेक्षमेवानुमोदनीयत्व पर्यवस्यति । सानुमोदना पुनः प्रमोद्मूलो हर्षपूर्वकः त्रयाणां योगानां कायवाङ्मनसां व्यापारो रोमाञ्चोद्गम. प्रशंसाप्रणिधानलक्षणो, न तु मानसव्यापार एव, करणकारणयोरिवानुमोदनाया अपि योगभेदेन આ દેશઆરાધક વગેરે ચાર ભાંગાઓમાંથી દેશઆરાધક-દેશવરાધક અને સર્વ આરાધક એ ત્રણ ભાંગ અનુમોદનીય છે, પણ સર્વવિરાધકરૂપ ચે ભાંગો તે નથી, કેમકે ભાવને અંશ પણ અનુમોદનીય હોય છે જે સર્વવિરાધકમાં સંભવ નથી. જ્યારે દેશઆરાધક વગેરેમાં માર્ગોનુસારતા રૂપ વિશેષભાવ સંભવે છે જે અનુમોદનીય હેવાના કારણે તેના દ્વારા તે દેશઆરાધક વગેરેની અનુમોદના પણ આવશ્યક બની જાય છે એ આશય છે. રા. હવે, અનમેદનીય શું છે? અને અનુમોદના શું છે? એનું લક્ષણ પ્રકાર કહે છે – ગાથાથ:- જે વસ્તુ અનુમોદનાને વિષય હોય તે અનુમોદનીય બને છે. જયારે ત્રણ ગેને હર્ષપૂર્વકનો વ્યાપાર એ અનુમોદના છે. જે વસ્તુ અનુમોદનાને વિષય હોય તે અનુમોદનીય બને છે. અનુમોદનાના વિષયો ત્રણ છે : (૧) તેમાં સાક્ષાત્ વિષય ભાવ છે. કેમકે સાધુઓ ભાવને જ મુખ્ય કરે છે. ઘનિયુકિત (૬૦)માં કહ્યું છે કે “સમસ્ત દ્વાદશાંગનો સાર પામેલા અને નિશ્ચયને અવલંબીને રહેતા ઋષિઓને સંમત પરમ રહસ્ય એ જ છે કે સર્વત્ર પરિણામ (ભાવ) એ પ્રમાણ છે.” (૨) આવા અનમેદનીયભાવના કારણભૂત ક્રિયા પણ તેને ઉત્પન્ન કરનાર હેઈ અનુમોદનાનો વિષય બને છે. શ્રીહરિભદ્રસૂરિમહારાજે પંચાશકમાં કહ્યું છે કે (૬-૩૪) " કાયને ઈચ્છતી વ્યક્તિને તે કાર્યનું અનંતરકારણ પણ ઇષ્ટ હોય છે, જેમકે આહારજન્ય તૃપ્તિની ઇચ્છાવાળાને આહાર.” તેમજ (૩) તે ભાવને સંબંધી હોવા તરીકે ભાવવાન પુરુષ પણ અનુમોદનાને વિષય બને છે. આમ અનુમોદનાનો વિષય બનતી ત્રણ પ્રકારની વસ્તુઓમાં વાસ્તવિક રીતે ભાવની અપેક્ષા એ જ અનુમોદનીયત્વ આવે છે એ ફલિત થાય છે. તે અનુમોદના કાય-વચન-મન એ ત્રણે ગેના હર્ષપૂર્વકના १ परमरहस्यमूषीणां समस्तगणिपिटकक्षरितसाराणाम् । परिणामः प्रमाणं निश्चयमवलंबमानानाम् ॥ २ कार्यमिच्छता अनन्तरं कारणमपीष्टमिति । यथाहारजतृप्तिमिच्छिता इहाहारः ।।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy