SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધક વિરાધક ચતુર્ભાગી ૧૪૮ ___ तइए भंगेत्ति । श्रुतवांश्चैव साधुस्तृतीयभङ्गे सर्वाराधकलक्षणे समवतारणीयः, उपरतत्वाद् भावतो विज्ञातधर्मत्वाच्च त्रिप्रकारस्यापि मोक्षमार्गस्याराधकत्वात् । श्राद्धोऽपि चोपचारात् तृतीयभङ्ग एव, देशविरतौ सर्वविरत्युपचारात् ज्ञानदर्शनयोश्चाप्रतिहतत्वात् । तत्र च चतुर्थे भने सर्वविराधकलक्षणे भवाभिनंदी क्षुद्रत्वादिदोषवान् देशतोऽप्यनुपरतो मिथ्यादृष्टिरिति ॥२९॥ अत्र केचिद्वदन्ति यो मिथ्यादृष्टिरन्यमार्गस्थः स सर्वविराधको भवतु, यस्तु जैनमार्गस्थः स भवाभिनन्द्यपि न तथा, व्यवहारस्य बलवत्त्वात् "ववहारो वि हु बलवं' इति वचनप्रामाण्यादिति~ तन्मतनिराकरणार्थमाह भावो जेसिमसुद्धो ते ववहारट्ठियावि एरिसया। णिच्छयपर मुहो खलु ववहारो होइ उम्मग्गो ॥३०॥ [मावो येषामशुद्धस्ते व्यवहार स्थिता अपोदृशकाः । निश्चयपराङ्मुखः खळ व्यवहारो भवत्युन्मार्ग : ॥३०॥] ___ भावोत्ति । भावश्चित्तपरिणामो येषामशुद्धः अपुनर्बन्धकायुत्तीर्णत्वेन लेशेनापि निश्चयास्पर्शी, ते व्यवहारस्थिता अपि स्वाभिमतैहिकप्रयोजनार्थ व्यवहारमाश्रिता अपि, ईदृशकाः सर्वविराधका एव, ત્રિીજો-ચેથે ભાંગે ]. શ્રુતવાન શીલવાન સાધુને સર્વઆરાધક રૂપ ત્રીજા ભાંગામાં સમાવેશ કરે, કેમકે તે પાપથી ઉપરત હોઈ અને ધર્મને ભાવથી જાણકાર હેઈમેક્ષમાગના ત્રણે અંશેનો આરાધક હોય છે. શ્રાવક પણ ઉપચારથી આ ભાંગામાં જ આવે છે, કેમકે દેશવિરતિમાં ઉપચાર કરાએલ સર્વવિરતિ અને મૌલિક જ્ઞાન-દર્શન તેનામાં હાજર હોય છે. સર્વવિરાધક રૂ૫ ચોથા ભાંગામાં ક્ષુદ્રતાદિ દોષયુક્ત અને પાપથી અંશતઃ પણ ન અટકેલ એવો ભવાભિનંદી મિથ્યાત્વી આવે છે. રિલા આ અંગે કેટલાક વ્યાખ્યાતા કહે છે કે - જે મિથ્યાત્વી અન્યમાર્ગમાં રહેલ હોય તે ભલે સર્વવિરાધક હોય, પણ જે મિથ્યાત્વી જૈનમાર્ગમાં રહેલો હોય તે ભવાભિનંદી હોય તો પણ તે નથી, કેમ કે વ્યવહાર પણ બળવાન છે જ. તે પણ જિનેક્ત અનુષ્ઠાનનું પાલન કરતો હોઈ વ્યવહારથી આરાધક છે જ એ વાત “વવહારે વિ' ઇત્યાદિ પ્રમાણભૂત વચનથી જણાય જ છે. – તેઓના આવા અભિપ્રાયનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ :-જેઓનો ભાવ અશુદ્ધ છે તેઓ વ્યવહારમાં રહ્યા હોય તો પણ આવા સર્વ વિરાધક જ છે. કેમકે નિશ્ચયને પરાડમુખ વ્યવહાર ઉન્માર્ગ બની જાય છે. અર્થાત તેને માર્ગ માર્ગ રૂપ જ ન હોવાથી વાસ્તવિક રીતે જેને શાસ્ત્રકારોએ બળવાન કહ્યો છે તેવા વ્યવહારરૂપ પણ હોતો નથી. [ ક વ્યવહાર બળવાનું ] જેઓને મન:પરિણામ અશુદ્ધ હોય છે–અર્થાત અપુનધિકાદિ અવસ્થા પામેલ ન હોઈ અંશથી પણ નિશ્ચયને સ્પર્શત નથી-તેઓ પોતાને અભિમત ઐહિક પ્રયજન માટે જિનેન્દ્ર અનુષ્ઠાનરૂપ વ્યવહારને વળગેલાં હોય તે પણ સર્વવિરાધક જ છે, કેમકે નિશ્ચયને પરાડસુખ १. वहवारो विहु बलवं जं वंदइ केवली वि छ उमत्थ । आहाकम्म भुंजइ सुअववहार पमाणतो ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy