SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષા શ્લોક ૨૫ वदेवं 'शीलवानश्रुतवांश्च बालनपस्वी देशाराधकः' इति वृत्तिगतः प्रथमपक्षः समर्थितः, अथ वद्गतं द्वितीयं पक्षं समर्थयति-- पक्खंतरम्मि भणिओ गीयत्थाणिस्सिओ अगीओ सो । जो णभिणिविट्ठचित्तो भीरू एगंतसुत्तरुई ॥२५॥ [पक्षान्तरे भणितो गीतार्था निश्रितोऽगीतः सः । योऽनभिनिविष्टचित्तो भीरुरेकान्तसूत्ररुचिः ॥२५॥] पक्खंतरम्मित्ति । पक्षान्तरे अन्येषामाचार्याणां व्याख्याने, गीतार्थानिश्रितोऽगीतार्थ स देशाराधको भणितः योऽनभिनिविष्टचित्तः आत्मोत्कर्ष-परद्रोह-गुरु-गच्छादिप्रद्वेषमूलासद्ग्रहाऽकलङ्कितचित्तः भीरुः कुतोऽपि हेतोरेकाकिभावमाभ्यन्नपि स्वेच्छानुसारेण प्रवर्तमानोऽपि स्वारसिकजिनाज्ञा. (भङ्ग भयः (यवान् ) एकान्तसूत्ररुचिः अव्याकृतसूत्रमात्रानुसारी । अयं भावः-एकाकिनस्तावत्प्रायश्चा. रित्रासंभव एव, स्वयं गीतार्थस्य तन्निश्रितागीतार्थस्य वा चारित्रसंभवात् । न हि चारित्रपरिणामे सति गुरुकुलवासमोचनादिकमसमजसमापद्यते । उक्तं च पञ्चाशके [११-१५/१७] [અકારણતાના બે પ્રકાર) શંકા–પિોષ મહિનામાં વડ અને આ બંને પર કેરીઓ આવતી નથી. એ બન્નેનો કેરીના અકારણ તરીકે વ્યવહાર થાય છે. તેમ છતાં એ વ્યવહારમાં જેમ વિશેષતા હોય છે કે વડ તે કેરી માટે સ્વરૂપગ્ય જ ન હોવાના કારણે અકારણ છે, જયારે આંબે વિશિષ્ટકાળ વગેરે રૂ૫ સહકારીઓના અભાવના કારણે ફળે પધાયક તરીકે અકારણ છે. તેમ મિથ્યાત્વીની ક્રિયા અને અવિરતસમ્યક્દષ્ટિએના ચારિત્ર્યશૂન્ય જ્ઞાનાદિ નિરર્થક હોવાને વ્યવહારમાં તફાવત સ્પષ્ટ જ છે. અર્થાત્ તે જ્ઞાનાદિની નિરર્થકતા તેઓની ફળે પધાયકતાના, ચારિત્રરૂપ સહાકારી ન મળવાથી થએલ અભાવમાં ફલિત થાય છે જયારે મિથ્યાત્વીની ક્રિયાઓની નિરર્થકતા તે સ્વરૂપાગ્યતાને અભાવમાં જ ફલિત થાય છે. સમાધાન-તમારું આ કથન અમારી વાતને જ પુષ્ટ કરે છે. “મિથ્યાત્વીઓનું સર્વકૃત્ય નિરર્થક હેય છે' એવું શાસ્ત્રવચન પણ ભવાભિનંદી મિથ્યાત્વીની ક્રિયાઓને કેરી જેવા મોક્ષમાટે વડલાની જેમ સ્વરૂપ અગ્ય જણાવે છે. જ્યારે અપુનર્બન્ધકાદિની ક્રિયાઓને આંબાના અંકુરાની જેમ પરંપરાએ ચગ્ય હેવી (સહકારીકારો મળશે એટલે અવશ્ય ફળ આપનાર) જણાવે છે. (અર્થાત અત્યારે ફળો પધાયક ન હોવા માત્રના કારણે એ નિરર્થક છે.) તેથી તે બે પ્રકારના મિથ્યાત્વીઓની ક્રિયામાં આ પણ એક તફાવત હોય છે. માટે અન્યશાસ્ત્રોક્ત ક્રિયાથી પણ અપુનબંધકાદ જીવ દેશઆરાધક બની શકે છે એ સૂમબુદ્ધિથી વિચારવું. રજા આમ શીલવાન અશ્રુતવાન બાળતપસ્વી દેશ આરાધક છે એવા વૃત્તિમાં કહેલ દેશઆરાધકના પ્રથમ વિકલ્પનું સમર્થન કર્યું. હવે વૃત્તિમાં જ કહેલા તેને બીજા વિકલ્પનું સમર્થન કરવા ગ્રન્થકાર કહે છે – ગાથા -દેશઆરાધકના બીજા વિકલ્પમાં ગીતાર્થની નિશ્રામાં ન રહેલ તે અગીતાર્થને દેશઆરાધક કહ્યો છે જે અભિનિવેશમુક્ત છે, જિનાજ્ઞા ભીરુ છે અને એકાન્ત સૂત્રરુચિવાળે છે. [એકાકીને ચારિત્રનો અસંભવ ] શ્રીભગવતીજીસૂત્રની અન્ય આચાએ કરેલી વ્યાખ્યામાં ગીતાર્થ અનિશ્રિત તે અગીતાથને દેશઆરાધક કહ્યો છે જે અગીતાર્થ (૧) સ્વઉત્કર્ષ, પરદ્રોહ, ગુરુ-ગચ્છ વગેરે પરને પ્રદૂષણ વગેરે
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy