SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતરદર્શનમાં એકાન્ત મિથ્યાત્વની વ્યવસ્થા __~अथैवमन्यदर्शने क्वचित्सत्यत्व क्वचिच्चाऽसत्यत्वमिति मिश्रस्व स्याद् नत्वेकान्तमिथ्यात्व, न चैवमिष्यते, तस्यौकान्तमिथ्यारूपस्यैवाभ्युपगमात् । तदुक्तं दशवैकालिकनियुक्तौ (अ. ७)'सम्मदिट्ठी उ सुअंमि अणुवउत्तो अहेउअं चेव । जं भासइ सा मोसा मिच्छदिट्ठी षिय तहेवत्ति ॥ एतद्वृत्तिर्यथा-सम्यग्दृष्टिरेव श्रुते आगमेऽनुपयुक्तः प्रमादायत्किंचिदहेतुकं चैव युक्तिविकलं चैव यभाषते तन्तुभ्यः पट एव भवतीत्येवमादि सा मृषा, विज्ञानादेरपि तत एव भावादिति । मिष्योदृष्टिरपि तथैवेत्यपयक्तोऽनपयक्तो वा यदभाषते सा मृषैव घृणाक्षरन्यायेन संवादेऽपि 'सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेमन्मत्तवत्' [ तत्त्वा. १/३३] इति गाथार्थः, इति चेत् ? ~ न, अभिनिविष्ट' प्रत्यन्यदर्शनस्य सर्वस्येव फलतोऽप्रामाण्यात्', मार्गानुसारिण प्रति च सुन्दरवचनस्य जैनवचनपर्यवसिततयाऽवशिष्टस्यान्यदर्शनस्यौकान्तमिथ्यात्वतादवस्य्यात् ।। कश्चित्तु दृढदृष्टिरोगविलुप्तबुद्धिः पातञ्जलादिगताकरणनियमादिवाक्यानां जिनवचनमूलत्वमनभिमन्यमानः 'सबप्पवायमूल'...' इत्याद्युपदेशपद (६९४) गाथायामिमामनुपपत्तिमुद्भावयति~ 'सर्वप्रवादानां मूल द्वादशाङ्गम्' इत्यत्रप्रवादा नयवादविशेषास्ते च सर्वग्रहणेन शुभा अशुभाश्च ग्राह्याः । तत्र शुभा जीवरक्षाद्यभिप्रायघटिताः, अशुभाश्च ततो विलक्षणाः, तेषां च मूल द्वादशाङ्ग' [ઇતરદર્શનમાં એકાન્તમિથ્યાત્વની વ્યવસ્થા] શંકા-આ રીતે અન્યદર્શનમાં કરેલ અકરણ નિયમ આદિના વર્ણનને અમુક બાબતમાં સાચું અને અમુક બાબતમાં ખોટું માનવાનું રહેશે. એકાન્ત મિથ્યા માનવાનું રહેશે નહિ જે શાસ્ત્રકારોને સંમત નથી, દશવૈકાલિકસૂત્રની નિયુક્તિ (અ.૭)માં કહ્યું છે કે “સમ્યગદષ્ટિજીવ આગમમાં અનુપયુક્ત રહીને પ્રમાદથી યુકિતશન્ય જે બેલે છે તે મૃષા જાણવું. જેમકે “તંતુઓમાંથી પર જ બને છે' ઈત્યાદિ, આ વાત મૃષા એટલા માટે છે કે તંતુ વિષયક જ્ઞાન વગેરે પણ તંતુ એમાંથી થાય જ છે. એમ મિથ્યાદષ્ટિજીવ ઉપયુક્ત થઈને કે અનુપયુક્ત રહી ને જે કંઈ બેસે છે તે બધું મૃષા જ જાણવું. ધુણાક્ષર ન્યાયે કયારેક તે સંવાદી વચન બેલે તો પણ વાસ્તવિક રીતે એ મૃષા જ હોય છે, કેમકે સ–બસમાં કોઈ વિશેષતા જોયા વગર ઉન્મત્તની જેમ તે યાદચ્છિક ઉપલબ્ધ કરનાર હોય છે.” (આમ અહીં મિથ્યાત્વીના બધા જ વચનેને જે મૃષા જ કહ્યા છે છે તેના પરથી જણાય છે કે અન્ય દર્શન એકાનને મિથ્યા જ હોય છે.' સમાધાન-અભિનિવિષ્ટ છને અન્યદર્શન અપ્રમાણ રૂપે જ પરિણમતું હોવાથી એ એકાન્ત મિથ્થારૂપ બને જ છે. હવે જે અન્યમાગસ્થ માગનુસારી જ હોય છે તે એને માટે આગળ કહી ગયા મુજબ સ્વદશનગત સુંદર વચને તે જૈનવચન રૂપે જ પરિણમે છે. (એટલે કે એ વચનો એના માટે અન્યદર્શન રૂ૫ રહેતાં જ ન હોવાથી તે મિથ્યા હોવાને પ્રશ્ન રહેતું નથી.) બાકીના જે સ્વદર્શનના વચને હોય તે તેઓ માટે પણ સ્વદશનરૂપ જ રહે છે અને તે તે એકાન્ત મિથ્યા છે જ. એટલે અન્યમાર્ગથ જે જીવેને માટે જેટલા વચને સ્વદર્શનરૂપ જ રહે છે. (જૈનેતરદશન રૂપ જ રહે છે.) તે બધા વચને એકાન્ત મિથ્થારૂપ રહે જ છે. માટે શુભભાવવિશેષ પ્રયુક્ત અકરણનિયમવર્ણનાદિને સત્યવચનરૂપ માનવામાં કઈ દોષ રહેતો નથી. સિવપાયમૂલં. ગાથા અંગે પૂર્વપક્ષીલિપત અસંગતિ] ગાઢ દષ્ટિરાગના કારણે વિલુપ્તબુદ્ધિ વાળા થએલા કોઈક વિવેચનકાર પાત જલાદિ શાસ્ત્રોક્ત અકરણ નિયમ વાકયો ને જિનવચનમૂલક માનતાં ન હોવાથી ઉપદેશપદની દ૯૪મી હacqવાવમૂઢ ગાથામાં આવી અસંગતિહેવાની કલ્પના કરે છે. १, सम्यग्दृष्टिः श्रुतेऽनुपयुक्तोऽहेतुक चैव । यभाषते सा मृषा मिच्याइटिरपि च तव ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy