SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ જયદેશની ચિત્રરૂપતા अण्णत्थवि जमभिण्णं अत्थपयं तं जिणिंदसुअमूलं । अण्णोवि तयणुसारी तो देसाराहगो जुत्तो । २४॥ [अन्यत्रापि यदभिन्नमर्थपद तजिनेन्द्रश्रुतमूलम् । अन्योऽपि तदनुसारी ततो देशाराधको युक्तः ॥२४॥] ___अण्णथवि त्ति । अन्यत्रापि पातञ्जलादिशास्त्रेऽपि यदर्थपद पुरुषार्थोपयोगिवचन अभिन्न भगवद्वचनैकार्थ तजिनेन्द्र श्रुतमूल , तदनुसारेणैव तत्र तदुपनिबन्धात् । तथा च ततोऽपि जायमाना मार्गानुसारिणी क्रिया वस्तुतो भगवशनाविषयत्वेन भावतो जैन्येव । नहि मध्यस्थस्यान्योक्तत्वज्ञान तत्फलप्रतिबन्धक, दृष्टिरागसहकृतस्यैव तस्य तथात्वात् । अत एव नाभिन्नार्थेऽन्योक्तत्वमात्रेण सर्वनयवादसंग्रहहेतुचिन्ताज्ञानापादितमाध्यस्थ्यगुणानां साधुश्रावकाणां प्रद्वेषः, तःप्रद्वेषस्य तन्मूलदृष्टिवाद. प्रद्वेषभूलत्वेन महापापत्वात् । तदुक्तमुपदेशपदसूत्रवृत्त्योः [६९३]'ज अस्थओ अभिन्न अण्णत्था सहओवि तह चेव । तमि पओसो मोहो विसेसओ जिणमयठिआण ॥ यद्वाक्यमर्थतो वचनभेदेऽप्यर्थमपेक्ष्य अभिन्नमेकाभिप्राय तथा अन्वर्थाद्-अनुगतार्थात् शब्दतोऽपि शब्दसन्दर्भमपेक्ष्य तथैव अभिन्नमेव । इह परसमये द्विधा वाक्यान्युपलभ्यन्ते कानिचिदर्थत एवाभिन्ननि अप्पा गई वेयरणी अप्पा मे कूडसामली । अप्पा कामदुघा घेणू अप्पा मे नंदण वन ॥ [અન્યશાસ્ત્રોકત સમાનાર્થક વાતો જૈન શુતમૂલક જ છે.] ગાથાર્થ :-અન્યશાસ્ત્રમાં પણ જે સમાન અર્થપદ હોય છે તે શ્રીજિનેન્દ્રદ્યુતમૂલક જ હોય છે. તેથી તેને અનુસરીને પ્રવનાર અન્યમાર્ગસ્થ પણ દેશઆરાધક હેવોયુક્ત જ છે. પાત જલાદિ શાસ્ત્રમાં પણ ધમપુરૂષાથને ઉપયોગી જે વચન ભગવદ્વચનને સમાન અર્થવાળું હોય તે શ્રીનિંદ્રપ્રણીત શ્રુતમૂલક જ હોય છે, કેમકે તેને અનુસરીને જ તે શાસ્ત્રમાં તે વચને કહેવાએલા હોય છે. તેથી એ શાસ્ત્રવચનને અનુસરીને થતી માર્ગાનુસારી ક્રિયા પણ વસ્તુતઃ ભગવદ્ દેશનાના જ વિષયરૂપ હોઈ ભાવથી જૈની જ હોય છે. શકા-છતાં તે ક્રિયા કરનારના મનમાં “ હું પંતજલિએ કહેલી ક્રિયા કરું છું” એવું જ હોય છે. તેથી ‘હું આ જિનોક્ત ક્રિયા કરું છું’ એવા અભિપ્રાયપૂર્વક થતી ક્રિયાનું જેટલું ફળ મળે એટલું તે એને મળશે જ નહિ. તેથી એને જિનેન્દ્ર અનુષ્ઠાનને તુલ્યરીતે જ જૈની કેમ કહેવાય? સમાધાન-મધ્યસ્થજીવોને થએલું “હું અન્ય (પતંજલિએ) કહેલ ક્રિયા કરું છું” એવું અક્તત્વજ્ઞાન તેના પૂર્ણ ફળને અટકાવી શકતું નથી. પતંજલિ વગેરે અન્ય પરના દષ્ટિ રાગના સાહચર્યવાળું જ તે તેને અટકાવી શકે છે. તેથી જ સવનયવાદનો સંગ્રહ કરવામાં હેતુભૂત એવા ચિન્તાજ્ઞાનથી માધ્યશ્ય ગુણ પામેલા સાધુ અને શ્રાવકે અન્યશાસ્ત્રોકત સમાન બાબતો પર અ ક્તત્વમાત્રના કારણે પ્રશ્વેષ રાખતા નથી, કેમકે એના પર એ છેષ તે તે બાબતેના મૂળભૂત દષ્ટિવાદપરના દેષમૂલક હે પર્યાવસિત થતું હોઈ મહાપાપરૂપ છે. ઉપદેશપદ સત્ર (૬૯૩)માં કહ્યું છે કે અન્યશાસ્ત્રમાં કહેલી જે વાત અર્ષ થી સમાન હોય છે જે શબ્દથી પણ સમાન હોય તેમાં ષ રાખવો એ મૂઢતા છે, વિશેષ કરીને જિનમતમાં રહેલા જીવો માટે.” તેની વૃત્તિમાં પણ કહ્યું છે કે “ જે બાબત વચનભેદ હેવા જતાં અર્થથી સમાન અભિપ્રાયવાળી, હાય તથા જે વાત સાન્વથ શબ્દની અપેક્ષાએ પણ સમાન હોય તેવા વિશિષ્ટક્ષયોપશમાદિને જણાવનાર જિનવચન સાથે અભિન્ન અર્થવાળા અકરણનિયમ વગેરેને જણાવનાર વાકયમાં “આ તો અન્યશાસ્ત્રની 1 यदर्थतोऽभिन्नमन्वयाच्छन्दतोऽपि तथा चैव । तस्मिन्प्रद्वेषो मोहाद विशेषतो जिनमतस्थितानाम् ॥ २ आत्मा नदी वैतरणी आत्मा मे कुटशाल्मली । आत्मा कामदुधा धेनुरात्मा मे नन्दन वनम् ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy