SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪. ધમ પરીક્ષા શ્લોક ૧૦ अत्र प्रथमभङ्गस्वामिन भगवतीवृत्त्यनुसारेणैव स्वयं विवृण्वन्नन्यमत' दूपयितुमुपन्यस्यति पढमो बालतवस्सी गीयत्थाणिस्सिओ व अग्गीओ । अण्णे भणंति लिंगी सम्मग्गमुणिमग्गकिरियधरो ॥१९॥ [प्रथमो बालतपस्वी गीतार्थानिश्रितो वाऽगीत: । अन्ये भगन्ति लिङ्गी समपमुनिमार्गक्रियाधरः ॥१९॥] पढमोत्ति । प्रथमः प्रथमभङ्गस्वामी ज्ञानदर्शनरहितः क्रियापरश्च देशाराधकत्वेनाधिकृतो बालतपस्वी परतन्त्रोक्तमुमुक्षुजनोचिताचारवान् वृत्तिन्मते, गीतार्थाऽनिश्रितोऽगीतः पदेके देशे पदसमु. दायोपचारादगीतार्थों वाऽन्येषामाचार्याणां मते । अस्मिश्च साम्प्रदायिकम्त द्वये नातिभेद इत्यग्रे दर्शयिष्यते । अन्ये संप्रदायबाह्या भगन्ति लिङ्गी के पललिङ्ग भृत् समयमुनिमार्गक्रियाधरो मिथ्या दृष्टिरेव सन् कुनश्चिन्निमित्तादङ्गीकृतजि नोक्तसाधुसामाचारीपरिपालनपरायणो देशाराधकः प्रथमभङ्गस्वामीति । ગમેતેવાકારાય –ાવયામિથઃ શાનવ ને , પ્રતિપન્નચરનુngાનાદાનેન ગિનજ્ઞાયા विराधकत्वं तदनुष्ठानकरणेनैव जिनाज्ञाया आराधकत्वमिति नियमात् , शाक्यादिमानुष्ठानस्य चानीहशत्वात् तदङ्गोकृत्यापि तकरणाकरणाभ्यां जिनाज्ञाराधनविराधनयोरभावाद, अन्यथा तन्मार्गा नुष्ठानत्याजनेन जैनमार्गानुष्ठानव्यवस्थापनाऽयुक्त वप्रसङ्गात् । किं च मिथ्यादृष्टीनां ज्ञानस्याप्यज्ञानत्वेनेव तन्मार्गपतितशीलस्याप्यशील वेन प्रज्ञप्तत्वादन्यमार्गस्थानां शीलवत्त्वमेव न, इति कुतस्तेषां देशाराधकत्वम् ? अन्यभिक्षवो हि जीवाद्यास्तिक्यरहिताः सर्वथाऽचारित्रिण एवेति 'संति एगेहि भिक्खुहिं गारत्था संजमुत्तरा (उत्तरा. ५/२०) इत्यादि बहुग्रन्थप्रसिद्ध, अन्यथाऽन्यतीर्थिकाभिमतदेवादयोऽपि देवत्वादिनाऽभ्युपगन्तव्याः प्रसज्येरन् , मोक्षमार्गभूतशीलस्योपदेष्टत्वात् । तस्माद् भव्या આ ચતુર્ભગીમાંના પહેલા ભાગાના સ્વામીનું ભગવતી સૂત્રના વૃત્તિને અનુસારે જ સ્વયં વિવરણ કરતાં ગ્રન્થકાર ભેગા ભેગા અન્યના મતને પણ દૂષિત ઠેરવવા માટે કહે છે. ગાથાર્થ - બાળ તપસ્વી કે ગીતાર્થ અનિશ્રિત અગીતાર્થ પ્રથમભાંગનો સ્વામી છે. બીજા કેટલાકનું કહેવું છે કે સમગ્ર મુનિમણની ક્રિયાઓ પલનાર લિગી એનો સ્વામી છે. “જ્ઞાનદશનશુન્ય અને ક્રિયાતપર એવા દેશઆરાધક ભાંગામાં બાલતપસ્વી આવે છે જે ઈતરશાસ્ત્રોમાં મુમુક્ષુઓ માટે કહેલા આચારોનું પાલન કરતા હોય ” એ વૃત્તિકારને અભિપ્રાય છે, અને એ જ ભાંગામાં ગીતાર્થ અનિશ્ચિત અગીતાર્થે આવે છે એવો અન્ય આચાર્યનો મત છે. લેકમાં જે અગી એ=અગીત શબ્દ વાપર્યો છે તે “અગીતાથ' રૂપ પદસમદાયના એકદેશરૂપ છે. તેથી તેમાં તે પદસમદાયને ઉપચાર કરી અગીતાથ એવો અર્થ કર્યો છે. આ બને સાંપ્રદાયિક મતમાં વિશેષ ફેર નથી એ વાત આગળ બતાવાશે. બીજા કેટલાક સાંપ્રદાયબાહ્ય વિવેચનકારોનું કહેવું છે કે (સર્વજ્ઞશ. ૭૮)” આ ચતુર્ભાગોના પહેલા ભાગમાં સમગ્ર સાધુ કિયા આચરનાર વ્યલિંગી આવે છે.” અર્થાત્ મિથ્યાત્વો જ હોવા છતાં દેવક-ઋદ્ધિવૈભવ આદિ કોઈ નિમિતે સાધુપણું લઈ તે માટે જ જિનક્તિ સંપૂર્ણ સામાચારીનું પરિપાલન કરવામાં તત્પર જીવ આ પહેલા ભાંગાનો સ્વામી દેશઆરાધક છે. આવું કહેવા પાછળ તેઓનો આશય આ છે– [સાધુકિયાના વ્યપાલનથી દેશઆરાધકતા આવે-૫] પૂર્વપક્ષ –શાક્યાદિ માર્ગમાં રહેલ શીલવાનું પણ દેશઆરાધક નથી. કારણકે સ્વીકારેલ જે અનુષ્ઠાન ન કરવાથી જિનાજ્ઞાનું વિરાધક આવે છે તે જ અનુષ્ઠાન કરવાથી તેનું આરાધકત્વ આવે એવો નિયમ છે. શાળ્યાદિમાગૅત અનુષ્ઠાનો કંઈ આવાં નથી, કેમકે તેને કરવા-ન કરવા પર જિનાજ્ઞાની આરાધના-વિરાધને ઊભી નથી. નહિતર તે-અર્થાત તે અનુષ્ઠાના પાલનથી પણ જે આરાધકત્વ આવી જતું હોય અને સ્વીકાર્યા પછી
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy