SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા શ્લોક ૧૭. 'तीए चेवणुबन्धो अकलंबो अंकुरो इहणेओ। 8 पुण विष्णेया तदुवायन्नेसणा चित्ता ॥ २तेसु पवित्ती य तहा चित्ता पत्ताइसरिसिगा होइ । तस्संपत्तीइ पुप्फ गुरुसंजोगाइरूवतु ॥ तत्तो सुदेसणाईहिं होइ जा भावधम्मसंपनी । तं दलमिह विन्नेय परमफलपसाहग णियमा । ४बीजस्सवि संपनी जायइ चरमंमि चेव परिअंदो। अच्चंतसंदरा जएसावि तओ ण सेसेस ॥ पणय एअंमि अणंतो जुज्जइ यस्स गाम कालुत्ति । ओसप्पिणी अणंता हुंतिजओ एगपरिअट्टे । 'बीजाइआ य एए तहां तहा संतरेतरा णेया। तहभव्वत्तक्खित्ता एगंतसहावऽवाहाए । - एतेन यदुच्यते केनचिद् ~ बीजादिप्राप्ती मार्गानुसार्यासम्यक्त्वोपलंभ संज्ञित्वमेव न व्यभिचरतीति तदपास्तं द्रष्टव्य', " "सण्णीणं पुच्छा-गोयमा! जहन्नेण अंतीमुहुत्तं, उक्कोसेण सागरो. वमसतपहुत्तं मातिरेग" इत्योगमवचनात्सशिकालस्योत्कर्षतः सातिरेकसागरोपमशतपृथक्त्वमानत्वाद्, अपुनर्जन्धकपदस्यापुनर्जन्धकत्वेनोत्कृष्टकर्मस्थितिक्षपयणार्थप-लोचनायामप्येतदधिकसंसारावश्यकत्वाद्, તે ઉપાયોમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરવી એ પાંદડાં વગેરે રૂપ છે. યોગ્ય ગુરુનો સંગ વગેરે તેની તેની સંપ્રાતિનું ફુલ છે. તે ગુરવગેરે પાસેથી મળેલી સદેશનાવગેરેથી જે ભાવધર્મની સંપ્રાપ્તિ થાય છે તેને અહીં ફળ જાણવું જે અવશ્ય પરમફળ (ક્ષ)નું પ્રસાધક હોય છે. બીજની સંપ્રાપ્તિ પણ ચરમ પુદગલપરાવર્તામાં જ થાય છે, કેમકે એ પણ એક અત્યંત સુંદર ચીજ હોવાથી શેષ (અચરમ) પરાવોમાં થતી નથી. તેમ છતાં તે થવા માત્રથી “હવે એ જીવને સંસારકાળ અનંત હા ચોગ્ય નથી એવું નથી. કેમકે એક પરાવર્ત માં પણ અનંતા અવસર્પિણીઓ હોય છે. આ બીજ-અંકુર વગેરે તે તે અનેક પ્રકારે વચમાં વચમાં અંતર પડવા પૂર્વક થાય છે કે નિરંતર પણ થાય છે, જેમાં એકાન્તસ્વભાવને (એકાન્ત કુટસ્થનિત્ય વગેરે રૂપ કે જીવની તે તે ભૂમિકા ન બદલાવા રૂપ કે માત્ર સ્વભાવથી જ બધાં કાર્યો થાય છે તેવી માન્યતા રૂ૫) બાધિત કરીને તથા ભવ્યત્વથી ખેંચાઈ આવેલા હેાય છે.” આમ બીજાદિની પ્રાપ્તિ ચરમાવત્તમાં થાય છે ઈત્યાદિ પ્રતિપાદનથી જણાય છે કે માર્ગનુસારિતા સમ્યક્ત્વસંનિહિ જીવને જ હોય છે એ વાત અશ્રદ્ધેય છે. [બીજાદિની પ્રાપ્તિને કાળ]. આમ માર્ગનુસારિતા અને બીજા દિપ્રાપ્તિ ચરમાવર્તામાં થાય છે એનું જે પ્રતિપાદન કર્યું તેનાથી-"માર્ગાનુસારીજીવ બીજ વગેરેની પ્રાપ્તિ થએ છતે સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંજ્ઞીપણું છોડતા નથી અર્થાત એનું સંજ્ઞીપણું જળવાઈ રહે છે”—એવું જે કેઈએ કહ્યું છે તે નિરસ્ત જાણવું, કેમકે “સજીવો માટે પ્રશ્ન, ગૌત્તમ ! સંશને જઘન્ય કાલ અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ કાલ સાધિક સાગરેપમથતપૃથફત્વ હોય છે” એવા આગમના ( ) વચનથી જણાય છે કે સંજ્ઞીજીનો ઉત્કૃષ્ટકાલ પણ સાધિક સાગરોપમશતપૃથફવથી વધુ હિતે નથી. અને અપુનબંધકને અપુનબંધક અવસ્થામાં રહીને ઉત્કૃષ્ટકર્મરિથતિ ખપાવવામાં તો આના કરતાં પણ વધુ સંસારકાલ આવશ્યક હોય છે, કેમકે બીજાદિ પામેલ જીવના १ तस्याश्चैवानुबन्धोऽकलकोऽकुर इह ज्ञेयः । काष्ठ पुनर्विज्ञेया तदुपायान्वेषणा चित्रा ॥ २ तेषु प्रवृत्तिश्च तथा चित्रा पत्रादिसदृशी भवति । तत्संप्राप्स्याः पुष्प गुरुसंयोगादिरूप तु ।। ३ ततः सुदेशनादिभिर्भवति या भावधर्मसंप्राप्तिः । तत्फलमिह विज्ञेय परमफलप्रसाधक नियमात् ।। ५ बीजस्यापि संप्राप्तिायते चरम एव परावर्ते । अत्यन्तसुन्दरा यदेषापि ततो न शेषेषु ।। ५ न चैतस्मिन्ननन्तो युज्यते नेतस्य नाम काल इति । अवसर्पिण्योऽनन्ता भवन्ति यत एकपरावते ।। ६ बीनादिकाश्च एते तथा तथा सान्तरेतरा ज्ञेयाः । तथामध्यत्वाक्षिप्ता एकान्तस्वभावोबाधया ॥ ७ संज्ञिनां पृच्छा- गौतम ! जघन्येनान्तर्महत, उत्कर्षण सागरोपमशतपृथक्त्व सातिरेकम् ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy