SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ આણાનું લક્ષણ : માર્ગાનુસારી ભાવ स्वतंत्रनीतितस्त्वेव ग्रन्थिभेदे तथा सति । सम्यग्दृष्टिर्भवत्युच्चैः प्रशमादिगुणान्वितः ॥२५२॥ स्वतंत्रनीतितस्त्वेव जैनशास्त्रनीतेरेव न पुनस्तन्त्रान्तराभिप्रायेणापि, ग्रन्थिभेदे रागद्वेषमोहपरिणाम. स्यातीवहढस्य विदारणे तथा यथाप्रवृत्त्यादिकरणप्रकारेण सति विद्यमाने किम् ? इत्याह सम्यगदृष्टिः शुद्धसम्यक्त्वधरो भवति संपद्यते । कीदृशः ? इत्याह उच्चौः अत्यर्थ प्रागवस्थातः सकाशात् प्रशमा दिगुणान्वितः उपशम-संवेग-निदाऽनुकंपाऽऽस्तिक्याभिव्यक्तियुक्त इति । एव परेषामपि माध्यस्थ्ये द्रव्याज्ञासद्भावः सिद्धः ॥१५।। ननु द्रव्याज्ञापि सिद्धान्तोदितक्रियाकरण विनापि कथं परेषां स्यात् ? इत्यत आह मग्गाणुसारिभावो आणाए लक्खणं मुणेयव्वं । किरिया तस्स ण णियया पडिबंधे वा वि उवगारे ॥१६॥ [मार्गानुसारिभाव आज्ञाया लक्षण ज्ञातव्यम् । क्रिया तस्य न नियता प्रतिबंधे वाप्युपकारे ।।१६॥ ] मग्गाणुसारिभावोत्ति । मार्गानुसारिभावो = "निसर्गतस्तत्त्वानुकूलप्रवृत्तिहेतुः परिणामः" आज्ञाया लक्षणं मुणेयव्य ति ज्ञातव्य, क्रिया स्वसमय परसमयोदिताचाररूपा, तस्य मोर्गानुसारिभावस्य, उपकारे प्रतिबन्धे वा न नियता, स्वसमयोदितक्रियाकृतमुपकार विनापि मेघकुमारजीवहस्त्यादीनां બની જાય”એવી શંકા ન કરવો, કેમકે “અપુનબંધક અનેક પ્રકારના હોય છે. એવું જે કહ્યું છે તેને ફલિતાર્થ આ નીકળે છે કે અપુનબંધક જી અનેક જુદી જુદી ભૂમિકાવાળા હોય છે અને તેથી તે તે ભૂમિકાને ઉચિત અનેક પ્રકારના અનુષ્ઠાનવાળા હેય છે. તેથી એ કથન તે તે માર્ગમાં મોક્ષ માટે કહેલી ક્રિયાઓને પણ અપુનબંધકપણે માટે યોગ્ય ઠેરવે છે. એટલેકે એ ક્રિયાઓ પણ તાદશવિધિરૂપ બની શકે છે. હા, સમ્યગદષ્ટિ જીવોને એવા અનેકસ્વરૂપવાળા કહ્યા નથી કે જેથી અન્ય માગીય અનુષ્ઠાને તેઓને સ્વગુણપ્રાપ્તિ જાળવણી માટેની વિધિરૂપ બની શકે. તેથી તેઓને તે જૈનમાગ સંબંધી સ્વતંત્રક્રિયા જ સંગત છે તે જાણવું. ગબિંદુસૂત્ર અને વૃત્તિમાં કહ્યું છે કે–" આમ ઉક્ત રીતે શુદ્ધ યુક્તિથી વિચારતાં જણાય છે કે કપિલસંગત વગેરેના તે તે શાસ્ત્રમાં મમક્ષજીવો માટે કહેલાં બધાં અનુષ્ઠાનો અવસ્થાભેદને આશ્રીને સંગત છે. અપુનબંધકનાં અનેક સ્વરૂપ= અવસ્થા માની હોવાથી તે અનુષ્ઠાને કઈ ને કઈ અવસ્થામાં ઉચિત હાવારૂપે અવતરે છે. અપુનર્બ ધક બન્યા પછી ઉપરની અવસ્થામાં) શું થાય છે તે જણાવે છે–જેનશાસ્ત્રોક્ત રીતે જ (બીજા શાસ્ત્રોના અભિપ્રાય મુજબ નહિ) યથાપ્રવૃત્તિકરણ વગેરે દ્વારા પૂર્વાવસ્થા કરતાં અત્યંત પ્રબળ ઉપશમ-સંવેગ-નિવેદ-અનુકંપા અને આરિંત જ્યની અભિવ્યક્તિવાળે સમ્યફદષ્ટિ બને છે.” આના પરથી એટલું તે સિદ્ધ થાય છે કે “ અન્યમાર્ગથ જીવોમાં પણ માય હેય તે દ્રવ્ય આજ્ઞા સંભવે છે.” પા - સિદ્ધાન્તમાં કહેલ ક્રિયાઓ કર્યા વિના જ ઈતરોને (ભાવાણા તે નહિ જ) દ્રવ્યઆજ્ઞા પણ શી રીતે સ ભવે? એવી શકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે ગાથાથ : માર્ગાનુસારીભાવ એ જ આજ્ઞાનું લક્ષણ જાણવું. તેને પ્રતિબંધ કરનાર કે ઉપકાર કરનાર તરીકે કઈ ચોક્કસ ક્રિયા નિયત નથી. સહજ રીતે તત્વાનુકૂલ પ્રવૃત્તિ થયા કરે તેને પ્રવૃત્તિ હેતુભૂત પરિણામ રૂપ માર્ગોનુસારીભાવ એ આજ્ઞાનું લક્ષણ છે. “સ્વસિદ્ધાન્તમાં કહેલી ક્રિયા તે મર્દાનુસારીભાવની પ્રાપ્તિ અને ટકાવ રૂ૫ ઉપકાર માટે આવશ્યક છે એ કે પરશાસ્ત્રોક્ત ક્રિયા તેના અપ્રાપ્તિ કે નાશ રૂપ પ્રતિબંધ માટે આવશ્યક છે” એવો નિયતભાવ ન જાણ. અર્થાત્ “સ્વશાસ્ત્રતક્રિયાનું પાલન હેય તે જ માર્ગાનુસારીપણું મળે અને ટ્રકે એવું નથી કે પરશાસ્ત્રોક્તક્રિયાનું
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy