SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા Àાક ૧૨ तर्हि कदा विशेषे प्रवृत्तिरनुमन्यते ? इत्याशङक्याहगुणाधिक्यपरिज्ञानाद्विशेषेऽप्येतदिष्यते । अद्वेषेण तदन्येषां वृत्ताधिक्ये तदात्मनः || १२०|| गुणाधिक्यपरिज्ञानात् देवतान्तरेभ्यो गुणवृद्धेश्वगमात् विशेषेऽप्यर्हदादौ किं ! पुनः सामान्येन एतत्पूजन. मिष्यते । कथम् ? इत्याह- अद्वेषेण अमत्सरेण तदन्येषां पूज्यमानदेवताव्यतिरिक्तानां देवतान्तराणां वृत्ताधिक्ये आचाराधिक्ये सति । तथा इति विशेषणसमुच्चये । आत्मनः स्त्रस्य देवतान्तराणि પ્રતીસ્ચેતિ अत्रे ह्यादिधार्मिकस्य विशेषाज्ञानदशायां साधारणी देवभक्तिरेवोक्ता, दानाधिकारे पात्रभक्तिरप्यस्य विशेषाज्ञाने साधारण्येव, तज्ज्ञाने च विशेषत उक्ता तथाहिव्रतस्था लिङ्गिन: पात्रमपचास्तु विशेषतः । स्वसिद्धान्ताविरोधेन वर्त्तन्ते ये सदैव हि ॥ १२२ ॥ व्रतस्था हिंसाऽनृतादिपापस्थानविरतिमन्तः लिङ्गिनो व्रतसूचकतथाविधनैपथ्यवन्तः पात्रमविशेषेण वर्त्तते । अत्रापि विशेषमाह - अपचास्तु स्वयमेवापाचकाः, पुनरुपलक्षणात्परैरपाचयितारः पच्यमानानननुमन्तारो लिङ्गिन एवं विशेषेण पात्रम् । तथा स्वसिद्धान्ताविरोधेन स्वशास्त्रोक्त क्रियाऽनुल्लङ्घनेन वर्त्तन्ते चेष्टन्ते सदैव हि सर्वकालमेवेति । ૪ ܕܐ इत्थं चास्यानाभिग्रहिकमपि गुणकारि सम्पन्नम् । तथा चानाभिग्रहिकमप्याभिग्रहिक कल्पत्वातीव्रमेवेति 'सुनिश्चितमित्यादि [ अयोग व्य द्वा. २७] संमतिप्रदर्शनपूर्वं यः प्राह तन्निरस्त, मुग्धानां स्वप्रतिपत्तौ तस्य गुणत्वात् । सुनिश्चितमित्यादिना विशेषज्ञस्यापि मायादिना माध्यस्थ्यप्रदर्शनस्यैव दोषत्वप्रतिपादनाद् । न चास्याविशेषप्रतिपत्तिः सम्यग्दृष्टेखि दुष्टेति शङ्कनीय, अवस्थाभेदेन दोषव्यवस्थानाद्, अन्यथा स घोरिख सम्यग्दृशः साक्षाद्देवपूजादिकमपि दुष्ट स्यादिति विभावनीयम् । [વિશિષ્ટ દેવપૂજા કઈ અવસ્થામાં] તે। પછો કઈ અવસ્થામાં વિશિષ્ટદેવપૂજા વગેરે પ્રવૃત્તિ તમને સમત છે? એવી આશકાને ઉદ્દેશીને (યેબિન્દુકાર) આગળ કહે છે—ખીજા દેવ વગેરે કરતાં શ્રીરિહંત વગેરેમાં ગુણપ્રાચુ જણાયા પછી વિશેષ પ્રકારના દેવ એવા તેએાનું પણ પૂજન સ'મત છે. આમાં શરત એટલી જ છે કે ખીજા દેવા કરતાં પેાતાના આચારા ઊંચા હેાવા છતાં તે દેવતાઓ પર દ્વેષ રહેવા ન જોઈએ.'' અહીં' ધર્માંમાં નવા નવા જોડાયેલા જીવાને અરિહંત વગેરે વિશિષ્ટદેવેશમાં રહેલી વિશેષતાની જાણકારી ન હોવાની અવસ્થામાં સામાન્ય દૈવભક્તિ જ કહી છે, એમ જ્ઞાનાધિકારમાં પાત્રભક્તિ પણ વિશેષ જાણકારી ન હ।ઈ સામાન્ય જ કહી છે, અને વિશેષ જાણકારીવાળી અવસ્થામાં વિશેષત: કહી છે. તે આ રીતે- “હિંસા-જૂદ વગેરે પાપતી વિતિવાળા તથા તેવા તે જણાવનાર વૈશવાળા બધા લિંગી છે કે જેએહમેશાં સ્વશાસ્ત્રાક્ત ક્રિયાનું ઉલ્લંધન કર્યાં વિના જીવે છે તેએ એકસરખી રીતે પાત્ર છે. એમાં પણ સ્વયં ન રાંધનાર (ઉપલક્ષણથી બીજા પાસે ન રંધાવનાર તેમજ સ્વયં રાંધનારા બીજાઓની અનુમાદના ન કરનાર) લિંગ તા વિશેષે કરીને દાનના પાત્રભૂત છે.” [ અવસ્થાભેઢ ગુણદે ષભેદ ] આમ સામાન્યદેવપૂજા વગેરે પૂવ સેવાના હેતુ અનતું અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ લાભ દાયક બને છે એ નિશ્ચિત થયું. અને તેથી “ અનાભિગ્રહિક પણ આભિગ્રહિક જેવું જ હાઈ તોત્ર જ હોય છે એવું અધેગ યવચ્છેદ દ્વાત્રિ'શિકાના 'સુનિશ્ચિત’....' ઇત્યાદિ સાક્ષિ શ્લોક પૂવ ક જે કહેવાયુ છે” તેના નિરાસ જાણવા, કેમકે મુગ્ધજીવાને “બધા દેવા પુજ્ય છે” વગેરેરૂપ પાતપેાતાની માન્યતામાં એ ગુણકર બને છે. ‘સુનિશ્ચિત' ઇત્યાદિ શ્લાક તા વિશેષ જાણકાર જીવ પણ માયાદિના કારણે જે માઘ્યસ્થ્ય દેખાડવાના ડાળ કરે છે. તેને જ આભિ. ગ્રહિક મિથ્યાત્વને તુલ્ય દોષરૂપ જણાવે છે. ~"બધા દેવાદિલે એક સરખી રીતે માનવા એ १ सुनिश्चित मत्सरिणो जनस्य न नाथ ! मुद्रामतिशेरते ते । माध्यस्थ्यमास्थाय परीक्षका ये मणौ च काचे च समानुबन्धाः ।।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy