SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા શ્લાક ૧૦ सांशयिकमपि सर्वदर्शन जैन दर्शनतदेकदेशपदवाक्यादिसंशयभेदेन बहुविधम् । अनाभोगोऽपि सर्वाश. विषयाव्यक्तबोधस्वरूपो विवक्षित किंचिदशाव्य क्तबोधस्वरूप श्चेत्यनेकविधः । न खलु महामोहरौलूषस्यैको नर्त्तनप्रकारोस्तीति । एतेष्वाभिप्रहिकादिषु मिथ्यात्वेषु मध्ये त्रीण्यनाभिग्रहिकस शियिकानाभोगरूपाणि फलतः प्रज्ञापनीयतारूपं गुरुपारतन्त्र्यरूपं च फलमपेक्ष्य लघूनि, विपरीतावधारणरूपविपर्यासव्यावृत्तत्वेनैतेषां क्रूरानुबन्ध फलकत्वाभावात् । द्व े अभिग्रहिकाभिनिवेशलक्षणे मिथ्यात्वे गुरू (गुरुणी) विपर्यासरूपत्वेन सानुबन्धक्लेशमूलत्वात् । उक्त चोपदेशपदे एसो अ एथ गुरुओ णाऽणज्झवसायसंसया एवं | जम्हा असप्पवित्ती एत्तो सव्वत्थणत्थफला ॥ दुष्प्रतीकारो ऽसत्प्रवृत्तिहेतुत्वेनैव विपर्यासोऽत्र गरीयान् दोषः, न स्वनध्यवसाय संशयावेवंभूतौ, अतत्त्वाभिनिवेशाभावेन तयो. सुप्रतीकारत्वेनात्यन्तानर्थ संपादकत्वाभावादित्येत तात्पर्यार्थः ॥१०॥ ૫૮ ~व माषतुषादीनां चारित्रिणामेव संशयानध्यवसाययोर सत्प्रवृत्त्यननुबन्धित्वमुक्त, तच्च युक्तं तेषां मिध्यात्वमोहनीयानन्तानुबन्धिनां प्रवबोधविपर्यासकारिणां प्रबलक्रियाविपर्यासकारिणां છે કે " જમાલિ–મતિભેદના કારણે, ગાવિંદ પહેલેથી બુદ્ધાહિત હૈાવાથી, ભિક્ષુ-સસ`ના કારણે અને ગાષ્ઠામાહિલ-અભિનિવેશથી (મિથ્યાત્વી બન્યા)...” સાંશયિકમિથ્યાત્વ પણ સદન-જૈન દર્શોન-જૈનદર્શનના એક ભાગ-એક પદ-એક વાકય વગેરે અંગેના જુદા જુદા સંશયથી થતું હાઈ અનેકવિધ છે. અનાભાગ પણ સવ અંશે અગેના અવ્યક્તએાધ સ્વરૂપ અને વિવક્ષિત કોઈ અંશ અંગેના અવ્યક્ત બેધસ્વરૂપ હોઈ અનાલાગિકમિથ્યાત્વ પણ અનેકવિધ છે. ખરેખર! મહામેાહરૂપી નટને નાચવાની રીત એક જ નથી કિન્તુ ઘણી બધી છે. આભિગ્રહકાર્ત્તિ આ પાંચ મિથ્યાવામાંથી અનાભિગ્રહિક, સાંશયિક અને અનાભાગરૂપ ત્રણુ મિથ્યાત્વે પ્રજ્ઞાપનીયતારૂપ અને ગુરુપારતન્ત્યરૂપ ફળને આશ્રીને લઘુ=કઇક એછા ભય'કર છે, કેમકે વિપરીત નિશ્ચયરૂપ વિપર્યાસ વિનાના હાઈ ક્રૂરઅનુખ'ધ પાડનારા નથી. અર્થાત્ આ મિથ્યાત્વવાળા જીવાને જો કોઇ સત્ય તત્ત્વ સમજાવનાર મળે તે સમજી શકે એવા હોય છે અને સદ્ગુરુનું પાત~ સ્વીકારી આત્મહિત સાધી શકે તેવા હોય છે. આ મિથ્યાત્વવાળા જીવાને આ ફળ સવિત હોઈ આ મિથ્યાત્વા લઘુ છે. આભિગ્રહિક અને આભિનિવેશિક રૂપ શેષ એ મિથ્યાત્વે કુળને આશ્રીને ગુરુ-વધુ ભયંકર છે, કેમકે એ વિપર્યાસરૂપ હાઇ અનુખ ધયુક્ત કલેશના કારણભૂત છે. આ મિથ્યાત્વવાળા જીવા ગમે એટલા સારા સમજાવનાર મળે તે પણ પકડેલું તૂત છેાડવા તૈયાર હાતા નથી. તેથી પ્રજ્ઞાપનીયતા કે ગુરુપારતન્ત્યરૂપ ફળ મેળવતા નથી. ઉપદેશપમાં કહ્યુ` છે કે-“અહી” (વિપર્યાસ—શ્મનષ્યવસાય અને સંશય એ ત્રણમાં) આ વિપર્યાસ ૦૮ માટે દોષ છે, કેમકે એમાંથી સર્વત્ર અનથ ફેલાવનાર અસત્ઝપિત્ત થાય છે. અતષ્યવસાય અને સંશય આવા નથી.' આનું તાત્પર્ય આ જ છે કે અસત્પ્રવૃત્તિના હેતુભૂત હાઈ વિપર્યાસ જ દુષ્પ્રતીકાર એવા માટે દોષ છે. સંશય અને અનધ્યવસાય અતત્ત્વના અભિનિવેશથી શૂન્ય હાઇ સુપ્રતીકાર હેાવાથી અત્યંત અનથ કરનાર નથી, માટે એ એ તેવા મોટા દોષ રૂપ નથી. ।।૧૦। [મિથ્યાત્વીના સશયઅનધ્યવસાય અસત્પ્રવૃત્તિનાઅનુભ‘ધી] ~ઉપદેશપદની તમે આપેલ સાક્ષીગાથામાં તેા માષતુષ વગેરે મુનિએના જ સશય અનયવસાયને અસત્પ્રવૃત્તિના અનનુખ ધી કહ્યા છે. અર્થાત્ તાણીને અસત્પ્રવૃત્તિન કરાવે એવા કહ્યા છે. તે યુક્ત પણ છે, કેમકે તેને ખાધમાં જોરદાર વિપર્યાસ ઊભા કરનાર १ एष चात्र गुरुको नानध्यवसायसंशयावेवम् । यस्मादसत्प्रवृत्तिरितः सर्वत्रानर्थफला ||
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy