________________
કાયસ્થિતિ પ્રકરણ
૫૯ ત્રસકાયમાં ઉત્કૃષ્ટથી (સંતિકવાણદિયા) સંખ્યાતા વર્ષે અધિક એવા (લો સારા સત્તા) બે હજાર સાગરોપમ ભમ્યો. ૮. अयर सहस्सं अहियं, पणिदिसु तितीस अयर सुरनरए । संनिसु तह पुरिसेसुं, अयरसयपुहुत्तमब्भहियं ॥ ९ ॥
અર્થ – વિપુ) પંચેંદ્રિયને વિષે (૩મા ) સંખ્યાતા વર્ષે અધિક એવા એક હજાર સાગરોપમ તથા (તિતીર ) દેવગતિ અને નરકગતિને વિષે તેત્રીશ સાગરોપમ (સંનિષ્ણુ ત૬ જુનું) સંજ્ઞીપચંદ્રિયને વિષે અને પુરુષદને વિષે (અચરજપુદુત્તમચં) બસોથી નવ સો સાગરેપમથી કાંઈક અધિક ભ. ૯. गब्भयतिरियनरेसु य, पल्लतिगं सत्तपुवकोडीओ। दसहिय पलियसयं, थीसु पुवकोडिपुहुत्तजुअं ॥ १० ॥
અર્થ –(જન્મતિચિનg 1) ગજ, તિર્યંચ અને મનુષ્યને વિષે ઉત્કૃષ્ટ (ધ્રુત્તિ) ત્રણ પપમ અને ( સત્તyઘોરણો) સાત કરોડ પૂર્વ ભમ્યા. તથા (કુ) સ્ત્રીવેદને વિષે (રહિટ સ્ટિચરઘં) એક સો ને દશ પલ્યોપમ, તથા ( જુદા જુદુત્તનુ) બેથી નવ કરોડ પૂર્વ ભમ્ય. ૧૦.
ભાવાર્થ–ગર્ભજ તિર્યંચ અને મનુષ્યને વિષે ઉત્કૃષ્ટથી ત્રણ પાપમ અને સાત કરેડ પૂર્વની કાયસ્થિતિ જાણવી, કેમકે કરેડ પૂર્વ વર્ષના આયુષ્યવાળો પંચંદ્રિય તિર્યંચ કરોડ પૂર્વ વર્ષના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યચને વિષે વારંવાર (ફરી ફરીને) ઉત્પન્ન થાય તે ઉત્કૃષ્ટથી સાત વાર ઉત્પન્ન થાય, અને જે આઠમી વાર પણ તેમાં જ ઉત્પન્ન થાય તે અવશ્ય અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા યુગલિક તિર્યંચને વિષે ઉત્પન્ન થાય. તે અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળાને વિષે ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું છે, તેથી કરીને ઉપર કહેલું કાયસ્થિતિનું પ્રમાણ ગ્ય જ છે. એ જ પ્રમાણે મનુષ્યને વિષે પણ જાણવું. તથા સ્ત્રીવેદને વિષે ઉત્કૃષ્ટથી એક સે દશ પલ્યોપમ અને બેથી નવ કરોડ પૂર્વની કાયસ્થિતિ કહી છે તે આ પ્રમાણે-કઈ જીવ કોડ પૂર્વના આયુષ્યવાળા સ્ત્રીપણાને વિષે ઉપરાઉપર પાંચ કે છ ભવ કરીને ઈશાન દેવલોકમાં પંચાવન પોપમની ઉત્કૃષ્ટ આયુષ્યવાળી અપરિગ્રહીતા દેવીમાં ઉત્પન્ન થાય. પછી ત્યાંથી
વીને ફરીથી કરોડ પૂર્વ વર્ષના આયુષ્યવાળી મનુષ્યની સ્ત્રીને વિષે અથવા તિર્યંચની સ્ત્રીને વિષે સ્ત્રીપણે ઉત્પન્ન થાય. ત્યાંથી ફરીને પણ ઈશાન દેવલોકમાં પ્રથમની જેમ પંચાવન પલ્યોપમને આયુષ્ય ઉત્પન્ન થાય. તે ત્યાંથી અવીને પછી અવશ્ય બીજા વેદમાં જાય છે, તેથી પૂર્વે કહેલું પ્રમાણુ બરાબર છે. ૧૦.