________________
કાયસ્થિતિ પ્રકરણ યાદિકને વિષે આવેલા છે. તેઓ દુનિયામાં લેકના દષ્ટિમાર્ગમાં આવતા હોવાથી પૃથ્વી આદિ વ્યવહારને પામ્યા, માટે તેઓ સાંવ્યાવહારિક કહેવાય છે. જો કે તેઓ ફરીથી પણ નિગોદમાં જાય છે, તે પણ તેઓ વ્યવહારરાશિમાં આવેલા હોવાથી સાંવ્યાવહારિક જ કહેવાય છે અને જેઓ અનાદિ કાળથી નિગોદાવસ્થામાં જ રહેલા છે તે કઈ વાર પણ વ્યવહારમાર્ગમાં આવેલા નહીં હોવાથી અસાંવ્યાવહારિક કહેવાય છે.
અસાંવ્યાવહારિક અનાદિ નિગોદ જીવરાશિમાં ગયેલા કાળના અનાદિપણાને લીધે અનંતા પુગલપરાવર્ત સુધી રહીને કેઈપણ પ્રકારે, જેમ પર્વતની નદીમાં રહેલો પાષાણુ કેટલેક કાળે ગોળ અને લીસો થાય છે તેમ તેવા પ્રકારની ભવિતવ્યતાના વશથી પૃથ્વી આદિને પામીને હું વ્યવહારરાશિને પ્રાપ્ત થયે, તો હે નાથ! ત્યાં પણ-વ્યવહારરાશિમાં પણ હું આગળ કહેવાશે તે પ્રકારે તેટલે કાળ ભમ્યો. ૨.
उक्कोसं तिरियगई, असंनि एगिदि वण नपुंसेसु । भमिओ आवलिय असं-खभागसम पुग्गलपरट्टा ॥३॥
અર્થ( ) ઉત્કૃષ્ટથી ( તિથિ ) તિર્યંચગતિમાં, ( અવંતિ ) અસંજ્ઞીમાં, ( ર ) એકેદ્રિયમાં, ( વ ) સૂક્ષ્મ, બાદર નિગેદ અને પ્રત્યેક એ ત્રણ જાતિની વનસ્પતિકાયમાં તથા ( નgar ) નપુંસકપણામાં ઉત્કૃષ્ટથી (આવરિય) આવલિકાના (અલમાન ) અસંખ્યાતમા ભાગના સમય જેટલા થાય તેટલા (પુના ) પુગલપરાવર્ત સુધી (મો ) હું ભમ્યો. ૩. सामन्नं सुहुमत्ते, ओसप्पिणिओ असंखलोगसमा। भमिओ तह पिहु सुहुमे, पुढवी जल जलण पवण वणे ॥४॥
અર્થ –(કુદુમત્તે ) સૂક્ષમપણાને વિષે (સામગં) આઘથી (અહંઘોસમા) અસંખ્ય લોકાકાશના પ્રદેશ જેટલી ( cof૩) અવસર્પિણી સુધી (મો ) હું ભમ્યો. (૪૬) તે જ પ્રકારે-તેટલે જ કાળ (નુકુને) સૂક્ષ્મ (વિ) પૃથ્વીકાય, (૩૪) અપૂકાય, (૪) અગ્નિકાય, (વઘઇ) વાયુકાય અને () વનસ્પતિકાયને વિષે (પદુ) પ્રત્યેક પ્રત્યેકમાં પણ ભ. ૪.
ओहेण बायरत्ते, तह बायरवणस्सईसु ताउ पुणो । अंगुलअसंखभागे, दोसड परट्टय निगोए ॥५॥