________________
કાળસપ્તતિકા પ્રકરણ (મોહિતદત્ત ) છઠ્ઠા અને સાતમા જિનનું આંતરું કોટિ સહસ્ત્ર ( હજાર કરોડ ) વર્ષ.
(તેqUપસ્ટિવમાન) સાતમા અને આઠમા જિનનું આંતરું કોટિ સહસ્ત્ર વર્ષે જૂન પિલ્યોપમનો ચેાથે ભાગ ( પા પપમ ).
(૪૪) આઠમા અને નવમા જિનનું આંતરું અર્ધ પલ્યોપમનું જાણવું. ૬૬. पउणपलिऊण तिअयर, चउनवतीसचउपन्न इगकोडी। छवीससहस छावट्ठिलक्ख वासायरसऊणा ॥ ६७ ॥
અર્થ –(vsvપસ્ટિક તિથT) નવમા અને દશમા જિનનું આંતરું પિણું પોપમે ન્યૂન ત્રણ સાગરોપમ.
(૨૩) દશમા અને અગ્યારમા જિનનું આંતરું ચાર સાગરેપમ. (નવ) અગ્યારમા અને બારમાં જિનનું આંતરું નવ સાગરોપમ. (તીજ) બારમા અને તેરમા જિનનું આંતરું ત્રીશ સાગરોપમ. (૩૫%) તેરમા અને ચિદમાં જિનનું આંતરું ચેપન સાગરોપમ.
ચિદમાં અને પંદરમા જિનનું આંતરું (ધીરદ છાદ્દિવા) છવીશ હજાર, છાસઠ લાખ (વાવ) વર્ષ (૩ર ) અને એક સો સાગરોપમે ન્યૂન (રૂર જો) એક કરોડ સાગરોપમનું જાણવું. ૬૭. नवकोडि नवइकोडी, नवसयकोडी य नवसहसकोडी। कोडिसहसनवई नव-दसतीसपन्नकोडिलक्खा ॥ ६८॥
અર્થ – નવોરિ)પંદરમા અને સળમાજિનનું આંતરું નવ કરોડ સાગરોપમ. (નવરોજી) સેળમાં અને સત્તરમા જિનનું આંતરું નેવું કરેડ સાગરોપમ.
(નવસારી ) સત્તરમાં અને અઢારમા જિનનું આંતરું નવ સો કરોડ સાગરોપમ.
(નવસો ) અઢારમા અને ઓગણીશમા જિનનું આંતરું નવ હજાર કરોડ સાગરેપમ.
( ) ઓગણીશમાં અને વશમા જિનનું આંતરું નેવું હજાર કરોડ સાગરોપમ.
૧ આ બાદબાકી ચોથો આરો ૪૨ હજાર વર્ષે ન્યૂન એક કોડાકોડી સાગરોપમને હોવાથી તે ૪ર૦૦૦ અને પહેલાથી છઠ્ઠા પ્રભુ સુધીના આંતરાના ૬૫ લાખને ૮૪ હજાર વર્ષ મળીને સમજવી.