________________
કાળસપ્તતિકા પ્રકરણ
રહ
જવ૬) નેવાશી (વારે) પખવાડીયા બાકી રહ્યા ત્યારે (વી) મહાવીરસ્વામી (નિ ) નિર્વાણ પામ્યા. (૩) વળી (gવે) એ જ પ્રમાણે (૩૩સ્થિગિતા) આવતી ઉત્સપિણીના ત્રીજા આરાના નેવાશી પખવાડીયા (1) જશે ત્યારે (પડવો ) પદ્મનાભનો જન્મ થશે ( ગર્ભમાં આવશે ) ૩૦.
कालदुगे तिचउत्था-रगेसु एगणनवइपक्खेसु । सेस गएसु सिज्झंति, हुंति पढमंतिमजिणिंदा ॥३१॥
અર્થ – ૪૯ ) અવસર્પિણી અને ઉત્સર્પિણરૂપ બે કાળને વિષે અનુક્રમે (તિરકથાકુ) ત્રીજા અને ચોથા આરાના ( નવરંvણે) નેવાશી પખવાડીયા (રેસ પ૪) શેષ રહે ત્યારે અને વ્યતીત થાય ત્યારે (પદમંતિમલiા) પહેલા અને છેલ્લા તીર્થકર (જિન્નતિ ઇંતિ) સિદ્ધ થાય અને ઉત્પન્ન થાય. એટલે કે અવસર્પિણીમાં ત્રીજા આરાના નેવાશી પખવાડીયા શેષ રહે ત્યારે પહેલા તીર્થકર સિદ્ધ થાય અને ચોથા આરાના નેવાશી પખવાડીયા શેષ રહે ત્યારે છેલ્લા તીર્થકર સિદ્ધ થાય, તે જ પ્રમાણે ઉત્સપિણમાં ત્રીજા આરાના નેવાશી પખવાડીયા જાય ત્યારે પહેલા જિનેશ્વરનો જન્મ થાય અને ચોથા આરાના નેવાશી પખવાડીયા જાય ત્યારે છેલ્લા જિનેશ્વરનો જન્મ થાય. (અહીં જન્મ શબ્દ માતાના ગર્ભમાં ઉત્પન્ન થવાવાચક સમજ.) ૩૧. वीरपउमंतरं पुण, चुलसी सहस सगवास यणमासा । पंचमअरयनरा सग-करुच्च वीससयवरिसाऊ ॥ ३२ ॥
અર્થ:–(કુળ) વળી ( વીપમંત૬) મહાવીર અને પદ્મનાભનું આંતરું (ગુણી ) ચોરાશી હાર ને (સવાર) સાત વર્ષ અને (vમાણા) પાંચ મહિનાનું છે. તથા (પંચમમરીના) પાંચમા આરાના પ્રારંભમાં મનુષ્ય (ર ) સાત હાથ ઉંચા અને (જીવનચરિત્રા) એક સો ને વશ વર્ષના આયુષ્યવાળા હોય છે. કર.
सुहमाइ दुपसहंता, तेवीसुदएहि चउजुअदुसहसा । जुगपवरगुरू तस्सम, इगारलक्खा सहस सोल ॥ ३३ ॥
૧ અવસર્પિણીનો પાંચમેને છઠ્ઠો આર ૨૧૦૦૦-૨૧૦૦૦ વર્ષને ને ઉત્સર્પિણીને પહેલે ને બીજો આરો ૨૧૦૦૦-૨૧૦૦૦ વર્ષને કુલ ૮૪૦૦૦ અને અવસર્પિણીના ચોથા આરાના છેલ્લા ૮૯ પક્ષ તથા ઉત્સર્પિણના ત્રીજા આરાના પ્રારંભના ૮૯ પક્ષ એ સર્વ મળી ૮૪૦૦૦ ને સાત વર્ષ અને પાંચ માસ થાય છે.