________________
સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ.
૨૧
સાગરોપમ છે, અને ( ઘોવલમો) ક્ષયાપશમનેા કાળ ( ઘુળે) તેનાથી અમણા એટલે સાધિક છાસઠ સાગરાપમ છે.” ૨૧
'
ક્ષયાપશમના તેટલા કાળ શી રીતે થાય? તે વિષે સિદ્ધાંતમાં કહ્યુ છે કે— दो वारे विजयाइसु, गयस्स तिन्नीअ अच्चुए अहवा । तह अइरेग नरभावय, नाणाजीवाण सङ्घद्धा ॥
""
“ ( તે વારે ) એ વાર ( વિજ્ઞયાગ્નુ ) વિજયાદિકમાં ( થર્સ ) ગયેલાને ( બઢવા ) અથવા ( અષ્ટુપ ) અચ્યુતદેવલાકમાં (તિજ્ઞત્ર) ત્રણ વાર ગયેલાને છાસઠ સાગરે પમ થાય છે. ( તદ્દ ) તથા ( નવિય ) મનુષ્યભવના આયુષ્ય જેટલું ( ત્તેન ) અધિક થાય છે એમ જાણવું. તથા ( નાળાનીવાળ ) નાના પ્રકારના જીવાને આશ્રીને ( લઘુદ્ધા ) સર્વકાળ ક્ષયાપશમ સમિત હોય છે. ”
હવે સંસારમાં ભ્રમણ કરતા જીવ એ પાંચે સમ્યક્ત્વમાં કયું કયું સમ્યક્ત્વ કેટલી વાર પામે ? તે કહે છેઃ—
मू० - उक्कोसं सासायण, उवसमिया हुंति पंच वाराओ ।
वेयग खयग इक्कंसी, असंखवारा खओवसमो ॥ २२ ॥
અઃ—આખા સંસારને વિષે એક જીવને આશ્રીને ( ઉદ્દોલ ) ઉત્કૃષ્ટપણે ( સાસાયળ ) સાસ્વાદન સમ્યક્ત્વ અને ( કવસમિયા) ઉપશમ સમ્યકૃત્વ (તંત્ર વારાઓ ) પાંચ વાર (ક્રુતિ) હેાઇ શકે છે, તથા ( વેચન ) વેદક સમ્યક્ત્વ અને ( વચન ) ક્ષાયિક સમ્યક્ત્વ ( સી ) એક જ વાર પ્રાપ્ત થાય છે, તથા ( સ્ત્રદેવલમાં) ક્ષયાપશમ સમ્યક્ત્વ( અસંલવા ) અસંખ્ય વાર પ્રાપ્ત થાય છે. ૨૨.
હવે કયા ગુણસ્થાને કયું સમ્યક્ત્વ હાય ? તે કહે છે.—
मू० - बीयगुणे सासाणो, तुरियाइसु अट्ठिगार चउ चउसु । उवसमग खड्ग वेग, खाओवसमा कमा हुति ॥ २३ ॥
અર્થ:—( સાલાને ) સાસ્વાદન સમ્યકૃત્વ (ચીયનુì ) ખીજા સાસ્વાદન નામના ગુણસ્થાને હોય છે, ( વત્તમન) ઉપશમ સમ્યક્ત્વ (તુરિયાતુ) ચેાથા ગુણસ્થાનકથી આરભીને ( અટ્ટુ) આઠ ગુણસ્થાનક સુધી એટલે અગ્યારમા ઉપશાંતમાહ સુધી હાય છે, ( વન ) ક્ષાયિક સમ્યક્ત્વ ( ૬ ) ચાથાથી અગ્યાર સુધી એટલે ચાદમા અયાગીકેવળી ગુણસ્થાન સુધી હેાય છે, ( વેચન ) વેદક સમ્યક્ત્વ અને ( સ્નાત્રોવલના )ક્ષાયેાપશમ સમ્યકૂ એ એ ( મા ) અનુક્રમે (૨૩ ૨૩૩ )