SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણસંગ્રહ. મન રહે તે (૬) આ (પામ પુર્ણ) આત્મતત્ત્વનું સુખ (મુચ ) તારાવડે ભેગવાતું હોય (તરા) (તે) તારે ( 7) બીજુ (જિં) શું (શિષ્ય) બાકી રહ્યું છે-અધુરું છે (વર) તે તું કહે જે સમાધિવાળા મનને વિષે પ્રશમરૂપ તત્ત્વનું સુખ ભેગવાતું હોય તો પછી બીજું કાંઈ બાકી રહેતું નથી. સર્વ પ્રાપ્ત થયું છે એમ જાણવું વિશેષાર્થ – આ છેલ્લા કાવ્યમાં આખા ગ્રંથના તાત્પર્યરૂપે ઉપશમ સુખ અને અંતઃકરણની સમાધિ-એકાગ્રતા આ બે આત્મહિતકારી વસ્તુઓ જ બતાવી છે. આ આખા ગ્રંથમાં પણ છે જે બાબતે કહી છે તે આ બે વસ્તુને ઉદ્દેશીને જ કહી છે અને હૃદયની અંદર રહેલા અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવા માટે તેમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટ કરે એ આ ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ છે. તેથી આનું નામ હદયપ્રદીપ સાર્થક છે. તેના લેક છત્રીશ હેવાથી તેનું નામ હૃદયપ્રદીપષ ત્રિશિકા રાખવામાં આવ્યું છે. આ કાવ્ય જે અક્ષરશઃ વાંચવામાં આવે અને તેને અર્થ બરાબર મનનપૂર્વક વિચારવામાં આવે છે જેથી પરમાનંદની પ્રાપ્તિ થાય તે જ્ઞાન પ્રદીપ હૃદયમાં અવશ્ય પ્રગટ થાય. માટે ભવ્ય પ્રાણીઓએ આ ગ્રંથ હૃદયમાં વારંવાર વિચારવા યોગ્ય છે. ૩૬. દેશ* જીરુ ઈતિ હૃદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ અર્થ વિવેચનયુક્ત સંપૂર્ણ
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy