________________
શ્રી હદયપ્રદીપ પર્વિશિકા પ્રકરણ
૨૭૧ " जइ जिणमयं पवजह, ता मा ववहारनिच्छए मुयह ।
ववहारनओच्छेए, तित्थुच्छेओ जओ होइ ॥"
અર્થ –“હે આત્મા ! () જે (જિમ) જિનેશ્વરના મતને ધર્મને (પવનદ) તું અંગીકાર કરતો હો (તા) તો (વ
વ્યવહાર અને નિશ્ચય બંને નયને (મા મુદ) મૂકીશ નહીં, () કારણ કે ( વવદરના ) વ્યવહાર નયનો ઉછેદ થવાથી (નિશુ છે) તીર્થનો ઉચ્છેદ (૬) થાય એમ શાસ્ત્રકારે કહેલું છે. ” આ ગાથાના ભાવાર્થ ઉપરથી ભવ્ય પ્રાણીઓ વિચાર કરી શકશે કે–શાસ્ત્રકાર એકી સાથે બને નયને સ્વીકાર બતાવી વ્યવહાર નયને નાશ થશે તે શાસનને નાશ થશે એમ બતાવે છે, તે ઉપરથી એમ નિશ્ચય થાય છે કે વ્યવહારથી જે જે સિદ્ધિગતિના કારણ હોય તેમાં અતિ આદરપૂર્વક પ્રવર્તવું, અને એ વ્યવહારદ્વારા જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે, તે પ્રાપ્ત કરવાનું ચૂકી જવું નહીં
આ અનુભવ જ્ઞાન અને ક્રિયાથી જ પ્રાપ્ત થાય છે, અને તે જ્ઞાન તથા ક્રિયાવાળા છે આ જગતમાં પ્રાયે થેડા જ હોય છે, તે બતાવે છે जानन्ति केचिन्न तु कर्तुमीशाः, कर्तुं क्षमा ये न च ते विदन्ति। जानन्ति तत्त्वं प्रभवान्त कर्तुं, ते केऽपि लोके विरला भवन्ति॥२॥ - અર્થ(રો) આ લોકને વિષે ( રર) કેટલાક મનુ (જ્ઞાનાનિત) તત્વને અથવા કર્તવ્ય-અકર્તવ્યને જાણે છે, (સુ) પરંતુ (કું) તે પ્રમાણે કરવાને (રા) સમર્થ હોતા નથી (૪) અને (૨) જે મનુષ્ય (કું) કરવાને (ક્ષમા) સમર્થ હોય છે, (તે) તેઓ (વિત) તત્ત્વને જાણતા નથી; પરંતુ જેઓ (તરવે) તત્ત્વને (જ્ઞાનત) જાણે છે અને (તું) તે પ્રમાણે કરવાને પણ (મત્તિ ) સમર્થ થાય છે, (તે) તેવા છો તો (ડ) કેઈક (વિ ) વિરલા જ ( મા ) હોય છે. ર.
વિશેષાર્થ-આ લેકમાં ધર્મમાને વિષે વર્તતા જીવોના ત્રણ વગ બતાવ્યા છે. તેમાં જ્ઞાન અને ક્રિયા બને જેનામાં હોય છે તે અનુભવજ્ઞાની કહેવાય છે, તેવા માણસે જગતમાં થોડા જ હોય છે. એ પ્રથમ વર્ગ કહ્યો. આ વર્ગના છે જલ્દી મોક્ષ મેળવી શકે છે. હવે જેને જ્ઞાન છે, પણ ચારિત્રમોહનીયના પ્રબળ ઉદયથી તેઓ જ્ઞાન પ્રમાણે વર્તન કરવામાં સમર્થ થઈ શકતા નથી. આ બીજે વર્ગ કહ્યો. આ જીવો જે ચારિત્રમેહનીયના ક્ષયોપશમાદિકે કરીને યથાર્થ ક્રિયામાં વર્તવા પ્રત્યે સમર્થ હોય તેના ઉપર આદરવાળા રહે અને પોતે પણ