SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પ્રકરણસ'ગ્રહ. (૩૪) ઊર્ધ્વ લોકને વિષે ત્રણ સેા ને ચાર ખાંડુઆ છે, તેને ચારે ભાગ દેતાં (જીસ ) છેાંતેર આવે તેટલા સૂચિરન્તુ જાણવા. અધેાલેાકના એકસેા અઠ્ઠાવીશ સૂચિરજી તથા ઊર્ધ્વલોકના અંતેર સૂચિરન્તુ બન્ને એકઠા કરીએ ત્યારે ( ચઙનુયા દુલર સંઘે ) સર્વે બશે ને ચાર સૂચિરન્તુ થાય. અધેાલોકના એકસા ને અઠ્ઠાવીશ ( સુજ્જુ ) સૂચિરજ્જુને ચારે ભાગ દઇએ ત્યારે ( યજ્જુ કુતીલ) ખત્રીશ પ્રતરરન્તુ થાય, ઊર્ધ્વલોકના ઇંતેર સૂચિરજ્જુને ચારે ભાગ દઇએ તા ( ઘુળવાસ) એગણીશ પ્રતરરજી થાય અને એ બંને મળીને ( વળા ) એકાવન પ્રતરરજી થાય. ૧૮ અવતરણઃ—હવે ઘનરજ્જુની સંખ્યા કહે છેઃ— घणरज्जु अट्ठ हिठ्ठा, पउणपणुढं उभे पउणतेर । घणपयरसूइरज्जू, खंडुअ चउसट्टि सोल चउ ॥ १९ ॥ અર્થ :—— હિા ) અધેાલેાકના ખત્રીશ પ્રતરરન્તુ છે, તેને ચારે ભાગ દેતાં આઠ આવે માટે અધેલાકને વિષે ( ધળ અટ્ટ) આઠ ઘનરન્તુ જાણવા. (૩૰) ઊર્ધ્વલેાકને વિષે એગણીશ પ્રતરરન્તુ છે તેને ચારે ભાગ દેતાં ( વડળપળ ) પાણાપાંચ ઘનરન્તુ આવે, ( ૭મે ) બ ંનેના અધ: તથા ઊર્ધ્વલેાકના એકઠા કરીએ ત્યારે ( પઙળત્તેર) પાણાતેર ઘનરન્તુ થાય. હવે ઘન, પ્રતર તથા સૂચિરજ્જુનું માન કહે છે:—( કુંડુન્ન ચલટ્ટિ ) ચાસઠ ખાંડુઆના ( થળ ) એક ધનરજી થાય, ( લૌજ યર ) સાલ ખાંડુઆના એક પ્રતરરજી થાય અને ( ૨૩ સૂત્રરજૂ) ચાર ખાંડુઆને એક સુચિરજી થાય, એ સામાન્ય પ્રકારે ચતુરસ લેકનું માન દેખાડયું. લાકનુ સ્વરૂપ તા વૃત્તાકાર મલકને આકારે છે, પણ વૃત્તાકારના ખાંડુઆ યંત્રમાં લખાય નહીં માટે ચારસ કહ્યા છે ! ૧૯ ૫ અવતરણ:—હવે વૃત્તાકાર મનમાં રાખીને મનકલ્પનાએ લેાકને વિષે ઘનરજ્જુ, પ્રતરરન્તુ તથા સૂચિરજ્જુનું માન ચાખડાને હિસાબે કહે છે, તેમાં પ્રથમ ઘનરજ્જુની સ ંખ્યા કહે છે:— सयवग्गसंगुणे पुण, बिसयगुणयाल हवंति घणरज्जू । सडूढपणहत्तरिसयं, सगुतिसट्ठी अहुड्ढ कमा ॥ २० ॥ અર્થ:— સૂચવાસંગુને પુળ) પાતપેાતાના વથા ખાંડુઆને ગુણીએ તે આ પ્રમાણે-સાતમી માધવતી પૃથ્વીને વિષે હેડલી શ્રેણિએ અઠ્ઠાવીશ ખાંડુઆ છે; તેને અઠ્ઠાવીશના આંકે ગુણીએ ત્યારે સાતશે ને ચારાશી ખાંડુઆ એક શ્રેણિમાં થાય. એવો ચાર શ્રેણિ છે, તેથી સાતશે ને ચેારાશીને ચારે ગુણતાં ત્રણ
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy