SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણુસંગ્રહ. અઃ—પછી તે સ્થાને ( મેદમા ) મેઘકુમાર દેવા ( મુનિહ ) સુગંધી જળની ( સિંતિ) વૃષ્ટિ કરે છે, ( ભૂમિની રજ સમાવે છે. ) પછી (૩૩વ્રુત્ત ) છએ ઋતુના અધિષ્ઠાયક દેવા ( કુસુમપલાં ) નીચા ડીંટવાળા પાંચ વષ્ણુ ના પુષ્પાના સમૂહની વૃષ્ટિ કરે છે, (તો ) ત્યારપછી ( વળા ) વાનમાંતર દેવા (નિજળનચચિત્ત ) મણિ, સુવર્ણ અને રત્નવડે ચિત્રવિચિત્ર ( દૅિમરું ) પૃથ્વીતળને ( વિત્ત્પત્તિ ) રચે છે—ખાંધે છે-પીઠમ ધર્મ કરે છે. ૩. ૩૦ હવે સમવસરણની રચના સંબધી કહે છે:— સ્મિતર-મા—હિં, તિવ મળિ-ચળ-ળયવિસીસા / ચળ-ઝુળ-હ્રઘ્ધમયા, વેમાસિનો-મવળજ્જા || ૪ || અ—— અસ્મિત માતૢિ ) અ ંદરના, મધ્યના અને બહારના તથા ( મળિયાળચવિલીલા) મણિ, રત્ન અને સુવર્ણ ના કાંગરાવાળા ( ચાખુળહળમયા ) રત્ન, સુવર્ણ અને રૂપામય એવા ( તિવવ્ડ ) ત્રણ ગઢ ( વેળિશસોમવળથા ) વૈમાનિક, જ્યાતિષી અને ભવનપતિ દેવા બનાવે છે. અર્થાત્ વૈમાનિક દેવા મણિના કાંગરાવાળા રત્નમય અંદરના ગઢ મનાવે છે, ચેાતિષી દેવા રત્નના કાંગરાવાળા સુવર્ણ મય મધ્યને ગઢ બનાવે છે અને ભવનપતિ દેવા સેાનાના કાંગરાવાળા રૂપામય બહારના ગઢ બનાવે છે. ૪. સમવસરણુ એ પ્રકારના થાય છે. ગાળ ને ચાખડુ. તેમાં પ્રથમ ગોળ સમવસરણનું પ્રમાણ વિગેરે કહે છે:— वम्मि दुतीसंगुल, तितीसधणु पिहुला पणसयधणुच्चा । छद्धणुसयइगको सं-तरा य रयणमयचउदारा ॥ ५॥ ( અઃ— વક્રૃમિ ) ગોળ સમવસરણને વિષે ત્રણે ગઢની દરેક ભીંતા ( તિતીરથજી ) તેત્રીશ ધનુષ હુતીસઁગુરુ ને ખત્રીશ અંશુલ (વિદ્યુા ) પહેાળી એટલે જાડી હાય છે અને ( પળયધનુષા ) પાંચસેા ધનુષ ઊંચી હેાય છે, (૫) તથા ( અદ્દભુલય ) છસેા ધનુષ અને (નોસંતરા ) એક કેશનુ એ તરફનુ મળીને દરેક ગઢનું આંતરું હાય છે. તથા ( ચમયચદ્રારા ) રત્નમય ચાર ચાર દ્વાર હાય છે. ૫. વિશેષા—દેવતાએ જે સમવસરણ રચે છે, તે બે પ્રકારના હાય છે. ૧ આ પીઠધ ત્રણે ગઢના મધ્ય મધ્યને ભાગ સમજવા. તદ્ન જમીન ઉપર સમજવા નહીં. કાળલાકપ્રકાશમાં સવા ગાઉ ઊંચુ પીઠબંધ કરે એમ કહેલ છે.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy