________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ.
૨૭.
nnnnnn
હોય. એક જીવ પુલાકાણું પામ્યા પછી વચમાં એક સમય ગયા પછી વળી કઈ બીજે જીવ પુલાકાણું પામે તે અપેક્ષાએ સમયાંતર જાણવું. (હિ) તે પુલાકનું (૪ોણામંત૬) ઉત્કૃષ્ટથી અંતર (વિઝાવાતા) સંખ્યાતા વર્ષનું જાણવું. ©.
निग्गंथाणं समयं, उक्कोसं अंतरं तु छम्मासा । सेसाणं तु चउण्हं, नो चेव य अंतरं अस्थि ॥९४॥दारं ३० અર્થ—(નિશાળ જમ)
નિને જઘન્યથી એક સમયનું અંતર હોય, અને (૩i ) ઉત્કૃષ્ટથી (સુ) તે (ઝાલા) છ માસનું (અંતરં) અંતર હેય. (સાળ કરું) બાકીના બકુશ, પ્રતિસેવાકુશીલ, કષાયકુશીલ અને સ્નાતક એ ચારને ( નો વ ચ અંતર સ્થિ) અંતર નથી જ. તે કાયમ હોય છે. ૯૪.
હવે ૩૧ મું સમુઘાત દ્વાર કહે છે-- वेयणकसायमरणे, तिन्नि पुलायस्स हुंति समुघाया। पंचासेवगबउसे, वेउवियतेयगेहि सह ॥ ९५ ॥
અર્થ–(પુટ્ટારૂ) જુલાકને (વેચનારમ) વેદના, કષાય અને મરણ (તિનિ મુકાયા તિ) એ ત્રણ સમુદ્દઘાત હાય. સંજવલન કષાયદયથી કષાય સમુદ્દઘાત સંભવે છે. તથા પુલાકને મરણ નથી તો પણ મરણ મુદ્દઘાતને વિરોધ નથી, એટલે સમુદ્દઘાતથી નિવતી કષાયકુશીલાદિકપણું પામીને મરણ પામે. તથા (સાવિવારે) પ્રતિસેવાકુશીલ અને બકુશને (રિજે રાદ ) વૈક્રિય અને તેજસ સહિત ( i ) પાચ સમુઘાત હોય. ૫.
आहारएण सहिया, कसाइणो छ नियंठए नत्थि । केवलियसमुग्घाओ, इक्को वि य होइ हायस्स ॥१६॥ दारं ३१
અર્થ– વાદળો) કષાયકુશલને (આદાનg દિશા) આહારક સહિત (૪) છ સમુદઘાત હાય. (નિયંg ) નિગ્રંથને (નથિ) એકે સમુઘાત ન હાય. (ારા) સ્નાતકને (વઢિચમુવા દો વિ જ દોર) એક જ કેવલી સમુદ્દઘાત હોય. ૯૬.
હવે બત્રીશમું ક્ષેત્રદ્વાર કહે છે – लोगमसंखिज्जइमे, भागे पंचण्ह होइ ओगाहा । पहायस्स असंखिजे, असंखभागेसु लोए वा॥१७॥ दारं ३२