SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચનિર્ચથી પ્રકરણ. ૧૯૯ અર્થ:-(આત્તિ પુર્વ) મુલાક, બકુશ તથા પ્રતિસેવાકુશીલને ભાવલેશ્યાની અપેક્ષાએ તેજે, પદ્ધ અને શુકલ એ ત્રણ શુભ લેશ્યા હોય. (સાય છg વિ) કષાયકુશીલને છએ લેશ્યા હોય. (છઠ્ઠા નિયં) નિર્ચથને છઠ્ઠી શુકલ લેશ્યા જ હોય અને (vgો ય પરમગુ ) સ્નાતકને તેરમે ગુણઠાણે પરમ શુકલ લેહ્યા હોય (તા. ૩ દુકાદ) અથવા ચંદમે ગુણઠાણે લેશ્યાતીત હોય એટલે એકે લેસ્થા ન હેય-અલેશી હેય. ૭૦. હવે વશમું પરિણામ દ્વાર કહે છે – वळतहीयमाणयवठियपरिणामया कसायंता । नो हीयमाणभावा, निग्गंथसिणायया हुंति ॥ ७१ ॥ અર્થ:–(જાયંતા) કષાયકુશીલ સુધીના એટલે પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશલ એ ચારે નિર્ચ (રહી માવદિયામા ) વધતે પરિણામે પણ હોય, ઘટતે પરિણામે પણ હોય અને અવસ્થિત પરિણામે પણ હોય. (નિવલિriયથા) નિગ્રંથ તથા સ્નાતક (નો રામામાવા) હાયમાન પરિણામે ન (ફુતિ ) હાય એટલે વધતા પરિણામે જ હોય અથવા અવસ્થિત પરિણામે હોય, કારણ કે અગ્યારમેથી પડતા નિગ્રંથ તે કષાયકુશીલ જ હોય, તે નિર્ચથ ન કહેવાય. ૭૧. समयमवठियभावो, जहन्न इयरो उ सत्तसमयाओ। समयंतमुहुत्ताइं, सेसाओ आइमचउण्हं ॥७२ ॥ ' અર્થ—(મામડદું) પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ચારને (અવધિમાવો) અવસ્થિત ભાવ ( રમજં ) જઘન્યથી એક સમય હોય ૩ સત્તરમા ) અને ઉત્કૃષ્ટથી સાત સમય હોય (રેરા) બાકીના બે ભાવ વર્ધમાન તથા હીયમાન (સમયંતમુહુરા) જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી હોય. ૭૨. निग्गंथंतमुहत्तं, दुहावि भावो पवढमाणो उ। समयं जहण्णवठिय, अंतमुहुत्तं च उक्कोसो ॥७३॥ અર્થ – નિષiા ) નિર્ચીને (ઘવાળો ૩ માવો ) પ્રવર્ધમાન ભાવ (તમુહુ કુહાવિ) જઘન્યથી ને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત હોય તથા (તમાં કવયિ) અવસ્થિત ભાવે જઘન્ય એક સમય ( અંતમુહુરં જ કોરો) અને ઉત્કૃષ્ટ અક્તમુહૂર્ત હોય. ૭૩.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy