________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ.
બકુશથી બીજે બકુશ વિશુદ્ધિએ સરખો પણ હોય તથા હીનાધિક પણ હોય. તે હીનાધિકમાં છઠ્ઠાણવડીઆ હાય. સ્વસ્થાનની પેઠે પરસ્થાનમાં પણ પ્રતિસેવકુશીલ તથા કષાયકુશીલની અપેક્ષાએ બકુશની વિશુદ્ધિ જાણવી. એટલે સરખી તથા છે સ્થાન હીનાધિક હોય. ૬૩.
एवं सेवीकसाई, नेया निग्गंथण्हायगा य पुणो। तुल्ला इयराणं पुण, अहिया तेऽणंतगुणिएणं ॥ ६४ ॥
અર્થ-(gવે સેવાઈ રેવા) એ પ્રમાણે-બકુશની પેઠે પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ જાણવા. પુલાકથકી બકુશ અધિક જ હોય, પણ બકુશ કષાયકુશીલથી અધિક ન હોય. તથા કષાયકુશીલમાં પરસ્પર છ સ્થાનવડીયા હોય. (નિર્જાથvણાય ચ gો) વળી નિગ્રંથ અને સ્નાતક પરસ્પર સ્વસ્થાને પરસ્થાને (7) તુલ્ય જ હોય. (ાળ જુન મદિરા તેotતળપળ) અને પ્રથમના ચાર પુલાકાદિ કરતાં અનંત ગુણ અધિક, અનંત ગુણ અધિક વિશુદ્ધિએ વર્તતા હોય. ૬૪.
सकसायपुलायाणं, समा जहन्ना उ पजवा थोवा। तेहिंतोऽणंतगुणा, उक्कोसा ते पुलायस्स ॥६५॥
અર્થ –( જણાવપુસ્ટાચા ) કષાયકુશીલ અને પુલાકના (કા ૩ GSEવા થો ) જઘન્ય ચારિત્રપર્યાય થોડા છે (રમા) અને પરસ્પર સરખા છે. (તેતિ ) તે કરતાં (સે પુરાવા ) પુલાકનાં ( ડોસા ) ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય ( ગળતગુખા) અનંતગુણ છે. ૬૫.
बउसपडिसेवगाणं, समा जहन्ना तएहऽणंतगुणा । बउसासेविकसाई-णुकोसाणंतगुण कमसो ॥६६॥
અર્થ –(૪૩પરિસેવIi) બકુશ નિગ્રંથ અને પ્રતિસેવાકુશીલ નિર્ચ થના (ામા નન્ના) જઘન્ય ચારિત્રપર્યાય પરસ્પર સરખા છે (તપઠ્ઠsitતશુળ) અને પુલાક કરતાં અનંતગુણ છે. (વાતાવરણ) બકુશના, પ્રતસેવકુશીલના ને કષાયકુશીલના ( સાતશુળ માં) ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાય અનુક્રમે અનંતગુણ છે. બકુશથી પ્રતિસેવાકુશીલના ઉત્કૃષ્ટ અનંતગુણ છે ને તેથી કષાયકુશીલના ઉત્કૃષ્ટ અનંતગુણ છે, એમ અનુક્રમે જાણવું ૬૬
णिग्गंथसिणायाणं अजहण्णुक्कोसया समा हुति । ... पुरिमाणमणंतगुणा, निगासदारं गयं एयं ॥६७॥ दारं १५