________________
પ્રકરણસ ગ્રહ.
અર્થ:-( અંતસ્તુવિવજ્ઞાળું) નિગ્રન્થ તથા સ્નાતક એ બે વર્જીને બાકીના ત્રણ પુલાક, અકુશ તથા કુશીલ ( ફેર્િં ) દેવલેાકમાં ઉપજે ત્યાં તેની સ્થિતિ (થોવા) સ્તાક જધન્ય (હિદુદુત્ત) પદ્યેાપમ પૃથત્વ એટલે એથી નવ પડ્યેાપમની હોય અને ઉત્કૃષ્ટથી (જ્ઞા નંમિક સુરજોપ) જે દેવલાકમાં જેટલી (ઉત્ત્તત્તા) ઉત્કૃષ્ટ સ્થિતિ ( દોડ્ ) હાય તેટલી ( સÈત્તિ ) તે સર્વની હાય. ૫૮.
હવે ચાદમુ સ યમસ્થાન દ્વાર કહે છેઃ—
૧૯૪
पत्तेअमसंखिज्जा, संजमठाणा हवंति हु चउण्हं । निग्गंथसिणायाणं, इक्कं चिय संजमद्वाणं ॥ ५९॥
',
અ:—( ચણતૢ ) પુલાક, ખકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ એ ચારના ( પત્તેઅમલિગ્રા) પ્રત્યેકના અસંખ્યાતા ( અંગમાળા વ્રુતિ ) સંયમસ્થાન હેાય, કારણ કે ચારિત્રમાહનીયના ક્ષયાપશમતુ વિચિત્રપણું છે. સંયમસ્થાન તે અધ્યવસાયની વિશુદ્ધિરૂપ સ્થાનક જાણવા. અસંખ્યાતા લેાકાકાશના જેટલા પ્રદેશ તેટલા સંયમના અધ્યવસાય સ્થાનેા છે. ( નિîસિળયાળ ) નિગ્રંથને તથા સ્નાતકને (કૂર્મ વિય) એક એક જ (સંજ્ઞમઠ્ઠાળ) સયમસ્થાન હાય, કારણ કે તેમને ઉપશમ અથવા ક્ષપક રૂપ એક એક જ અધ્યવસાય છે. બીજા અધ્યવસાય સ્થાન તેના કારણભૂત નથી. ૫૯.
निग्गंथसिणायाणं, तुलं इक्कं च संजमट्ठाणं । पत्तेयमसंखगुणा, पुलायबउसाण ते हुंति ॥ ६० ॥
અર્થ :-( નિTMસિળયાળ ) નિગ્રન્થ તથા સ્નાતકના ( સઁગમકાળ ) સંયમસ્થાન સૈાથી ઘેાડા અને ( તુકુંઠ્ઠું = ) તુલ્ય તેમજ એક એક જ હાય, ( પુજાયવરસાળ ) પુલાક નિ થ તથા બકુશ નિગ્રંથના (તે જ્ઞેયમસવનુળા ) તે અધ્યવસાયસ્થાના પ્રત્યેકે અસખ્યાતગુણા ( ક્રુતિ ) છે. એટલે પુલાકના અસ અને તે કરતાં બકુશના અસંખ્યાતગુણા છે. ૬૦.
ન્યાતા
पडि सेवणाकसाईणं, तहेव तत्तो असंखगुणिया य । छहं पि य पत्तेयं चारित्तियपज्जवाणंता ॥ ६१ ॥ दारं १४
"
અર્થ:— તદેવ ) તથા વળી (ડિસેવાસારૂંળ) પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલના પ્રત્યેકના અધ્યવસાય સ્થાન (તત્તો અસંવધુળિયા ય) તેના કરતાં અસંખ્યાતગુણા છે. ક્ષયાપશમનું વિચિત્રપણ છે માટે. બકુશ કરતાં પ્રતિસેવનાકુશીલના અસંખ્યાતગુડ્ડા છે, તેનાથી કષાયકુશીલના અસ ંખ્યાતગુડ્ડા છે. (છઠ્ઠું