________________
૩.
અનેક પૂર્વાચાર્યાવિરચિત
શ્રી પ્રકરણરત્નસંગ્રહ
( ગાથાના પ્રતિક સાથે અનુવાદયુક્ત )
શ્રી સમ્યક્ત્વપંચવિશતિ, કાયસ્થિતિ, કાળસમતિકા વિગેરે ૧૬ પ્રકરણાના સંગ્રહ
ગુરુણીજી લાભશ્રીજીની પ્રેરણાથી, પ્રયાસથી અને આર્થિક સહાય મેળવવાથી બનતા પ્રયાસે શુદ્ધિપૂર્વક તૈયાર કરી છપાવી
પ્રસિદ્ધ કરનાર:
વીર
આણંદજી
સાગર
::
પ્રથમાવૃત્તિ
મૂલ્ય રુ. ૧-૪-૦
| વિક્રમ સંવત ૧૯૯૩