________________
પ્રકરણસંગ્રહ.
ગર્ભજ
અ:-( નÄવાય) સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યા ( ચળાવ ) રત્નપ્રભા નામની પહેલી નરકે અને ઉપર (મવળ લાવ સાળે) ભવનપતિમાં, વ્યંતરમાં, જ્યાતિષીમાં અને સૌધર્મ તથા ઇશાન દેવલાક સુધી ( ગમળ ) જાય છે, ( તાવ તળુ ) તેના શરીરનું ( માળ ) પ્રમાણ ( હ્રદ્યુÀળ ) જઘન્યથી ( ગંગુરુપદુત્ત) અંગુળ પૃથ′′ ( એથી નવ આંગળનું) હાય છે. ( તાળ વિદ્) અને તેની સ્થિતિ એટલે આયુષ્ય ( જ્ઞજ્ઞેળ ) જઘન્યથી ( માત્તપદુત્ત્ત) માસ પૃથ ( એથી નવ માસ ) નું ( ì૬ ) હાય છે એમ ( નાયદા ) જાણવું. તથા તેમની ( ઉદ્મસ) ઉત્કૃષ્ટ સ્થિતિનું માન (પુઘોડી) ક્રોડ પૂર્વનું છે અને (નૈધ્રુતળુ ) ઉત્કૃષ્ટ શરીરનું પ્રમાણ ( પંચધનુ લક્ષ્ય ) પાંચ સેા ધનુષનુ હાય છે. ૨૪–૨૫,
૧૨૬
सक्करसणाइएसुं, मणुयाणं तणु जहन्नओ होइ । रयणिपहुत्तं णेअं, उक्कोसं पुव्वभणिअं तु ॥ २६ ॥
અર્થ :—જે મનુષ્યાનું ગમન ( સ ) શર્કરાપ્રભા નરકપૃથ્વીથી આર. ભીને છએ નરકમાં તથા (સાપનું) સનત્કુમાર દેવલાકથી આરંભીને અનુત્તર વિમાન પર્યંત હાય છે તે ( મનુયાળ તળુ ) મનુષ્યાના શરીરનું માન (નન્નો ) જઘન્યથી પણુ (ળિવદ્યુત્ત) રત્નીપૃથ′′ એટલે એથી નવ હાથનું ( ોદ્દ ) હાય છે અને ( ક્ષેત્રં ) ઉત્કૃષ્ટથી પુત્રર્માકં તુ) પૂર્વે કહેલું છે એટલું એટલે પાંચ સા ધનુષનું ( ક્ષેત્ર ) જાણવુ. ૨૬.
ताण ठिइ जहन्नेणं, वासपहुत्तं तु होइ णायवा । उक्कोसा पुव्वं पिव, आगममाणस्स एमेव ॥ २७॥
અર્થ:— તાળ નિદ્દ ) તેમની સ્થિતિ ( આયુ ) ( દર્દોળ ) જઘન્ય ( વાલપશુત્ત ૩ ) એથી નવ વર્ષની ( ઢોર ) હાય છે અને ( કોલા ) ઉત્કૃષ્ટ ( પુĒ પિવ ) પૂર્વ કહ્યા પ્રમાણે એટલે ક્રોડ પૂર્વની હેાય છે. ( યવ્વા ) એમ જાણુવુ. ( આમમાળસ્ટ્સ ) આગમનનું પ્રમાણ પણ ( મેવ ) એ જ પ્રકારે જાણવુ. શી રીતે જાણવું ? તે વિવરીને કહે છે:—
રત્નપ્રભા પૃથ્વીથી નીકળીને જેઓ ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે તેમની સ્થિતિ જઘન્ય મેથી નવ માસની હેાય છે, અર્થાત્ તેટલા કાળની અંદર તેઓ કાળધર્મ પામતા નથી અને તેઓના શરીરનું જઘન્ય પ્રમાણ એથી નવ અંગુળનું હાય છે. તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ એક કોડ પૂર્વની હાય છે અને તેમના શરીરનું માન ઉત્કૃષ્ટ પાંચ સેા ધનુષનું હાય છે. જેએ શર્કરાપ્રભાદિક પાંચ નરકભૂમિમાંથી આવીને ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે, તેઓની જઘન્ય