________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ.
૧૦૫ અથ–સારસ્વત અને આદિત્ય નામના બન્ને દેવોને મળીને (પત્ત પર સત્ત) સાત સે ને સાત દેવોને પરિવાર છે. અગ્નિ અને વરુણ એ બને દેવોને મળીને (રર રરર રદિય) ચૌદ હજાર ને ચોદ દેવનો પરિવાર છે. ગર્દય અને તુષિતને મળીને (સવાર સત્ત) સાત હજાર ને સાત દેવોને પરિવાર છે. બાકીના (અલ્લાવાનિયgિ ) અવ્યાબાધ, આગ્નેય તથા રિષ્ટ એ ત્રણેમાંના દરેકને આ ગ્રંથકારના મતે (નવ નવ ) નવ નવ સો ને (નવ નવ દિગ) નવ નવ અધિક દેવને પરિવાર છે. સર્વ મળીને તે પરિવારના દેવ ૨૪૪૫૫ છે. પ્રવચનસારદ્વાર વિગેરે ઘણા ગ્રંથમાં તે છેલ્લા ત્રણ દેવના મળીને નવસો ને નવ દેવોનો પરિવાર કહ્યો છે તેના મત પ્રમાણે સર્વ વિમાનના મળીને સર્વે દે રર૬૩૭ થાય છે. ૫૦.
હવે તે દેવનાં નામે કહે છે – सारस्सयमाइच्चा, वण्ही वरुणा य गद्दतोया य । तुसिआ अवाबाहा, अग्गिया चेव रिहा य ॥ ५१ ॥
અર્થ –(ફારૂ) સારસ્વત ૧, (આશા) આદિત્ય ૨, (વન્દી) વન્તિ ૩, (વહળ ચ) વરુણ ૪, ( જોયા ) ગર્દય પ, (તુરિયા ) તુષિત ૬, (અલવિહિ) અવ્યાબાધ ૭, (વિવાદ) આગ્નેય ૮, (વેવ તિજ્ઞા ) તથા રિષ્ટ ૯. તે દેવતાઓનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમનું છે, તથા તેઓ સાત આઠ ભવે મોક્ષે જવાના હોય છે. પ૧.
હવે કૃષ્ણરાજીઓનું પરસ્પર સ્પર્શ થવાનું સ્વરૂપ કહે છે - पुवंतर जम्मबहि, पुठ्ठा जम्मंतरा बहिं वरुणं । तम्मज्झुत्तर बाहि, उईणमज्झा बहिं पुवं ॥ ५२ ॥
અર્થ – gવંતર) પૂર્વ દિશાની આત્યંતર રાજી ( નવદિં પુઠ્ઠા ) દક્ષિણની બહારની રાજને સ્પર્શ કરે છે ૧. ( કમંત વળ ) દક્ષિણની આત્યંતર રાજી પશ્ચિમની બહારની રાજીને સ્પર્શ કરે છે. ૨. (
ત ત્તર વાë) પશ્ચિમની આત્યંતર રાજી ઉત્તરની બહારની રાજને સ્પર્શ કરે છે ૩ તથા (૩મા વહેં પુષં) ઉત્તરની આત્યંતર રાજી પૂર્વની બહારની રાજીનો સ્પર્શ કરે છે. પર.
હવે તે કૃષ્ણરાજીઓના આકારનો વિભાગ કહે છે – ૧૪