SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ, ___“ इदानीं तद्विधि मनुवर्त यिष्यामः " इति । इंदानीं संप्रति तद्विधि सद्धर्मदेशनाक्रमं वर्णयिष्यामः निरूपयिष्यामो वयमिति । त यथा । (५) तत्प्रकृति देवताधिमुक्ति ज्ञानमिति तस्य सद्धर्म देशनाई जंतोः प्रकृतिः स्वरूपं गुणवल्लोकसंगप्रियत्वादिका देवताधिमुक्तिश्च बुद्धकपिलादिदेवताविशेषभक्तिः तयोर्ज्ञानं प्रथमतो देशकेन कार्य ज्ञातप्रकृतिको हि पुमान् रक्तो द्विष्टो मूढः पूर्व व्युद्ग्राहितश्च चेन्न भवति तदा कुशलैस्तथा तथानुवर्त्य लोकोत्तर गुणपात्रतामानीयते विदित देवताविशेषाधिमुक्ति श्च तत्तद्देवता प्रणीतमार्गानुसारिवचनोपदर्शनेन दूषणेन च सुखमेव मार्गेऽवता रयितुं शक्य इति । ( ६ ) तथा साधारण गुणप्रशंसेति । साधारणानां लोक लोकोत्तरयोः सामान्यानां गुणानां प्रशंसा पुरस्कारो देशनार्हस्याग्रतो विधेया। यथा । “ प्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः प्रियं कृत्वा मौनं सदसि कथनं चाप्युपकृतेः । अनुत्सेको लक्ष्म्या શું ” હવે તે વિધિ એટલે સદ્ધર્મની દેશનાને ક્રમ, તેનું અમે નિરૂપણ કરીશું. તે આ પ્રમાણે. (૫) તેની પ્રકૃતિ અને દેવતાની અધિમુક્તિનું જ્ઞાન કરવું. તેની એટલે સ ની દેશનાને યોગ્ય એવા પ્રાણીની પ્રકૃતિ એટલે સ્વરૂપ-ગુણવાન લોકને સંગ તથા પ્રિયપણું વિગેરે. દેવતાધિ મુક્તિ એટલે બુદ્ધ, કપિલ વિગેરે દેવતાની વિશેષ ભકિત, તે પ્રકૃતિ અને દેવતાધિ મુકિતનું જ્ઞાન પ્રથમ ઉપદેશકે કરવું. પ્રકૃતિને જાણનારે પુરૂષ જે રાગી, દેવી, મૂઢ, અને પ્રથમ ક્ષોભ પામેલે ન થાય, તે પછી કુશળ પુરૂષ તેને તેવી રીતે અનુવર્તન કરવા યોગ્ય એવા કેત્તર ગુણની પાત્રતામાં લાવી શકે છે. અને દેવતા વિશેષની ભક્તિ જાણનાર પુરૂષ તે તે દેવતાઓએ રચેલા માર્ગને અનુસરતાં વચન અને તેમાં થતાં દૂષણ બતાવી સુખે માર્ગમાં લાવી શકાય છે. (૬) સાધારણ ગુણની પ્રશંસા કરવી. સાધારણ એટલે લેક તથા લેટેત્તરમાં સામાન્ય એવા ગુણની પ્રશંસા કરવી. એટલે દેશનાને એગ્ય એવા પુરૂષની આગળ તે ગુણનાં વખાણ કરવાં. તે આ પ્રમા –ગુપ્ત રીતે દાન આપવું, કઈ ઘેર આવે ત્યારે સંભ્રમથી બેઠા થઈ જવું, કેઈનું પ્રિય કરીને મન રહેવું, કેઈએ કરેલા ઉપકારને સભા વચ્ચે કહે, લક્ષ્મીને ગર્વ ને
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy