________________
શ્રી ધર્મ સ`ગ્રહ,
मित्रादिदृष्टि योगेन तस्य गुणस्थानकत्वसिद्धेः तथा प्रवृत्तेरनाभिग्रहिकस्प संभवादनाभिग्रहिकत्वमेव तस्य देशना योग्यत्वे शोभन निबंधनमित्यापनं । इत्थं चानाभोगतोऽपि मार्गगमनमेव स धन्यायेन त्यध्यात्मचिंतका इति ललितविस्तरावचनानुसारेण यद्यनाभोगवान् मिध्यादृष्टिरपि मिध्यात्वमंदतोद्भूतमाध्यस्थ्य तत्वजिज्ञासादि गुणयोगान्मार्ग मेवानुसरति तर्हि तद्विशेषगुणयोगादनाभिग्रहिके तु सुतरां धर्म देशना योग्यत्वमितिभावः इति धर्मदेशनाई उक्तः ॥ १८ ॥
अथ तत्प्रदानविधिमाह ।
सा च संवेगकृत्कार्या शुश्रूषोर्मुनिना परा ।
बालादि भावं संज्ञाय यथाबोधं महात्मना ॥ १९ ॥ सा इति - सा च देशना संवेगकारिणी संवेगलक्षणं चेदं -
૬૩
“ અધ્યાત્મ ચિંતા કહે છે કે, અનાભાગથી પણું અધપરમપરા ન્યાયે માર્ગ ગમન-માश्रीनुसारीपणु साईं छे." આ લલિત વિસ્તરાના વચનને અનુસારે એમ નક્કી થયું કે, જો કદિ અનાભાગવાન મિથ્યા દ્રષ્ટ હાય, પણ તે મિથ્યાત્વની મંદતાથી ઉત્પન્ન થયેલ મજ્યસ્થપણું, અને તત્વ જિજ્ઞાસા વિગેરે ગુણના યેાગથી માગાનુસારી થાય, તે તે વિશેષ ગુણુના યાગથી આગ્રહીપણું ન હેાવાને લીધે તેનામાં હંમેશાં ધર્મદેશનાની ચેાગ્યતા, અવા ભાવ છે. એવી રીતે ધર્મ દેશનાને ચેાગ્ય એવા ગ્રહસ્થ કા. ૧૮
દેશના આપવાના વિધિ કહે છે.
મહાત્મા એવા મુનિએ સારી માલ પ્રમુખ ભાવ જાણીને સાંભળવાને આવેલા એવા મહસ્થને સવેગ થાય તેવી ઉત્કૃષ્ટ દેશના આપવી. ૧૯ તે દેશના સંવેગને કરનારી હોવી જોઇએ. સ ંવેગનું લક્ષણ આ પ્રમાણે