SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ श्री धर्म - यश्च गुणवत्पुरुषप्रज्ञापनाईत्वेन जिज्ञासादि गुणयोगान्मोहापकर्ष प्रयुक्तरागद्वेषशक्ति प्रतिघातलक्षण उपशमः सतु सत्मवृत्तिरेव आग्रहनिवृत्तैः सदर्यपक्षपातसारत्वादिति । नन्वेवमपि स्वागमानुसारिण आदि धार्मिकस्योपपत्रं माध्यस्थ्यं परं तस्य विचित्राचारत्वेन भिन्नाचारत्वे स्थितानां तेषां स्व स्वमतनिष्टानां कथं तदुपपद्यते तदभावे च कर्ष देशनायोग्यत्वमित्याह (९) योग इत्यादि यद्यस्माद्धेतो स्तस्येति शेषः योगदृष्टयुदयात् योगदृष्टि प्रादुर्भावात् आदिमं गुणस्थानं सार्थ अन्वर्थ भवति । अयंभावक मिथ्यादृष्टयोऽपि परमार्थगवेषणपराः संतः पक्षपातं परित्यज्या देषादि गुणस्थाः खेदादि दोष परिहारायदा संवेगतारतम्यमाप्नुवंति तदा मार्गाभिमुरव्या तेषामिक्षुरसपकत्वगुडकल्पा मित्रा-तारा-बला-दीपा चेति चतस्रो योगदृष्टय उल्लसति । भगवत्पतंजलि भदत्त भास्करादीनां तदभ्यु पगमात् । तत्र मित्रायां दृष्टौ स्वल्पो बोधो यमो योगांगं देवकार्यादाव અહિં શંકા કરે છે કે, એવી રીતે સ્વાગમાનુસારી એવા આદિ, ધાર્મિકને મધસ્થપણું પ્રાપ્ત કરો છો, પણ વિચિત્ર આચારને લઈ ભિન્ન આચારમાં રહેલા અને પિત પિત મત પર નિણ રાખનારા તેઓને મધ્યસ્થપણું શી રીતે થાય, અને જ્યારે મધ્યસ્થ - होय ५७ शिनानी योग्यता म घरी ? (५) तेना समाधान मा 'योग' ઇત્યાદિ કહે છે-જેથી તે આદિ ધામિકને યોગ દ્રષ્ટિને ઉદય થવાથી પહેલું ગુણ સ્થાન સાર્થક થાય છે. ભાવાર્થ એ છે કે, મિથ્યા દષ્ટિ પણ પરમાર્થની ગષણમાં તત્પર થઈ, પક્ષ પાત છેડી દઈ અષ પ્રમુખ ગુણ સ્થાને રહી ખેદાદિ દોષને ત્યાગ કરી, જ્યારે સંવેદના તારતમ્યને પામે છે, ત્યારે માર્ગાભિમુખપણાથી તેમનામાં ઇક્ષુ, તેને રસ, તેની પવિતા અને ગેળના જેવી મિત્રા, તારા, બલા અને દીમા એ ચાર વેગ દ્રષ્ટિઓ ઉલ્લાસ પામે છે. તે ભગવાન પતંજલિ, ભદત્ત અને ભાસ્કરાદિ આચાર્યોએ સ્વીકારી છે. તેમાં પ્રથમ
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy