SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ .. श्री धर्म ५५ शना योग्यः लोकोत्तर धर्म प्रज्ञपनाईः जिनः अर्हद्भिर्मत उपदिष्टः । कालतश्चायं चरमावर्त्तवयव इत्यनुक्तमपि ज्ञेयं । यत् उक्तं उपदेशपदे (१) " घणमिच्छत्तो कालो एत्य अकालोउ होहणायचो । कालो अ अपुणबंधगपमिई धीरेहिं णिहिट्ठो " ॥ १ ॥ " णिच्छयो पुणएसो बि ओ गंठिभेअकालंमि । एयमिविहि सयपालणाओ आरोग्गमेयाउ" ॥२॥ एतवृत्तिर्यथा-धनं मिथ्यात्वं यत्र स कालोऽचरमावर्त लक्षणः अत्र बचनौषधप्रयोगेऽकालस्त्वनवसर एव भवति विज्ञेयश्चरमावर्त लक्षणस्तु तथा भव्यत्व परिपाकतो बीजाधानबीजोद्भेद बीजपोषणादिषु स्यादपि काल इत्यत एवाह काल स्त्ववसरः पुनरपुनर्बधकप्रभृतिः तत्रादिशब्दा न्मार्गाभिमूख मार्ग पतितौ गृह्यते । ( २ ) तत्र मार्गश्चेतसोऽवक्र गमनं भुजंगनालिका यामतुल्यो विशिष्ट गुणस्थानावाप्ति प्रवणः स्वरसवाही क्षयोपशम विशेषो हेतु स्वरूप फलशुद्धाभिमुख इत्यर्थः तत्र पतितः भव्यविशेषः मार्ग पभो धु छ [ 1], ते यानी 1st मा प्रभारी छ “ मा पन-चार મિથ્યાત્વ છે તે કાળ અચરમાવસ્તી છે. અહીં વચન આષધ પ્રયોગમાં અકાળ એટલે અવસર નહીં તે જાણવા યોગ્ય છે. ચરમાવર્ત લક્ષણ જે કાળ છે તે તેવા ભવ્યપણાના પરિપાકથી બીજનું આધન, બીજનું ઉગવું અને બીજનું પોષણ વિગેરેમાં પણ કાળ હોય છે. એથી કહે છે કે, કાળ એ અવસર તે અપુનબંધક વિગેરે તેમાં આદિ શબ્દ છે તેથી માગભિમુખ અને માર્ગ પતિત એ બંનેનું ગ્રહણ કરવું. [ ૨ ] માર્ગ એટલે ચિત્તનું સરળ ગમન, ભુજંગ નલિકાની લંબાઈ જે, વિશિષ્ટ ગુણ સ્થાનની પ્રતિમાં તત્પર, રવરસને વહન કરનાર, ક્ષયોપશમ વિશેષ જે હેતુ સ્વરૂપ ફળની શુદ્ધિની અભિમુખ એ અર્થ થાય. તેવા માર્ગમાં પતિત–પડેલે ભવ્ય પ્રાણી વિશેષ તે માર્ગપતિત કહેવાય છે. તેના આદિભાવને પ્રાપ્ત થયેલ તે માભિમુખ કહેવાય છે. એ માર્ગપતિત
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy