________________
શ્રી ધર્મ સંગ્રહ,
પા
योगबिंदौ । (१) “ अपुनर्बधस्यैवं सम्यग् नीत्योपपद्यते । तत्तत्तंत्रोक्तमखिल मवस्थाभेदसंश्रयात् " इति । इहतु प्रक्रमे स्वागमापेक्षं स्वागमानुसार लक्षणं व्यंजकं प्रक्रमादादि धार्मिकस्य परिगृह्यते आधीयते बोध्यन्यैः शिष्टवोधिसत्वनिवृत्त प्रकृत्यधिकारादि शब्दैरभिधीयते स एवास्माभिरादि पार्मिकापुनर्वधकशब्दैरितिभावः । लक्षणमित्येकवचनं जात्यपेक्षं तल्लक्षणं संपादनविधिश्वायमुक्तो ललितविस्तरायां-(२) " परिहर्त्तव्योऽकल्याणमित्रयोगः सेवितव्यानि कल्याणमित्राणि न लंघनीयोचितस्थितिः अपेक्षितव्यो लोकमार्गः माननीया गुरुसंहतिः भवितव्यमेतसंत्रेण प्रवर्तितव्यं दानादौकर्तव्योदार पूजा भगवतां निरूपणीयः साधुविशेषः श्रोतव्यं विधिना धर्मशास्त्रं भावनीयं महायत्नेन प्रवर्तितव्यं विधानतः अवलंबनीयं धैर्य -
બિંદુમાં પણ કહેલું છે. [૧] “ તે તે શાસ્ત્રમાં કહેલું બધું સભ્ય નીતિ વડે અપુનબંધકને અવસ્થા ભેદના આશ્રયથી ઘટે છે. ” અહિં ચાલતા ક્રમમાં સ્વાગમની અપેક્ષા કરનારૂં એટલે સ્વશાસ્ત્રને અનુસરનારું લક્ષણ એટલે વ્યંજક પ્રસ્તુતમાં તે આદિ ધાર્મિકનું ગ્રહણ થાય છે. બેધીથી અન્ય પુરૂષ શિષ્ટ બેધી, સત્વ, નિવૃત્ત, પ્રકૃતિ અને ધિકારી વિગેરે શબ્દોથી જેને કહે છે, તેને જ અમે આદિ ધાર્મિક અને અપુનબંધક - બ્દોથી કહીએ છીએ એ ભાવાર્ય છે. લક્ષણ શબ્દ એકવચનમાં મુક્યો છે, તે જાતિની અપેક્ષા એ છે તે લક્ષણ, અને સંપાદન વિધિ લલિત વિસ્તરામાં આ પ્રમાણે કહે છે. (૨) અકલ્યાણ મિત્રને વેગ છોડો. કલ્યાણ મિત્રોને સેવવા, ઉચિત સ્થિતિ
લંધવી નહીં, લેક માર્ગની અપેક્ષા રાખવી, ગુરૂ–વડિલ વર્ગને માન આપવું, શાસ્ત્ર પ્રમાણે વર્તવું, દાન વિગેરેમાં પ્રવર્તવું, ભગવંતની મહા પૂજા કરવી, સાધુ વિશેષનું નિરૂપણ કરવું, વિધિથી ધર્મ શાસ્ત્ર સાંભળવું, મોટા યત્નથી ભાવના ભાવવી, વિધિથી પ્રવર્તવું, ધૈર્ય રાખવું, પરિણામ વિચારવું, મૃત્યુ તરફ દૃષ્ટિ રાખવી, પલકમાં પ્રધાન થવું, ગુરૂ જનની સેવા કરવી, એગ પટનું દર્શન કરવું, તેના રૂપ વિગેરેને ચિત્તમાં
સ્થાપવા, ધારણાનું નિરૂપણ કરવું, વિક્ષેપ માર્ગને છોડી દેવો, ગની સિદ્ધિમાં યત્ન કરે, ભગવંતની પ્રતિમા કરાવવી, ભુવનપતિનું વચન લખવું, મંગલતાપ કરે,