________________
શ્રી ધર્મ સંગ્રહ.
૩૩
तथा दया दुःखितजंतु दुःखत्राणाभिलाषः । दयालहिं सर्वसत्वहितकांक्षितया परमयतनावान् सर्वमेव धर्म क्षमादिसार माराधयति । तदुक्तं । धर्मस्य दया मूलमित्यादि । (४४ ) तथा अष्टभिर्बुद्धिगुणैर्योगः समागमः । घुद्धिगुणाः शुश्रूषादयः तेत्यमी । “ शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणं तथा । ऊहापोहोऽर्थ विज्ञानं तत्त्वज्ञानं च धी गुणाः " ॥ तत्र, शुश्रूषा હોમિ અવગમાર્ગને શ . શાસ્ત્રાર્થોવાને | વન વિस्मरणं । ऊहो विज्ञातमर्थमवलंब्य अन्येषु तथा विधेषु व्याप्त्या वितंकणं । (४५) अपोह उक्तियुक्तिभ्यां विरुद्धादर्थाद्धिसादिकात् मत्यपायसंभावनया व्यावर्त्तनं । अथवा ऊहः सामान्यज्ञानं अपोहो विशेष ज्ञानं । अर्थवि: ज्ञानं ऊहापोह योगांन्मोहसंदेहविपर्यासव्युदासेन ज्ञानं । तत्वज्ञानं ऊहापोह विशुद्धमिदमित्यमेवेति निश्चयः । शुश्रूषादिभिर्हि उपाहित प्रकर्षः पु
દયા રાખવી-દયા એટલે દુઃખી પ્રાણીને દુઃખમાંથી બચાવાની ઈચ્છા. દયાળુ પુરૂષ સર્વ પ્રાણના હિતની ઇચ્છાને લીધે પરમ જતનાવાળો થઈ ક્ષમાદિ ગુણથી શ્રેષ્ઠ એ. સર્વ ધર્મને આરાધે છે, તેથી કહ્યું છે કે, “ધર્મનું મૂળ દયા છે. ” [ ૪૪ ] - બુદ્ધિના આ ગુણને યોગ કરવો. બુદ્ધિના આઠ ગુણ શુશ્રુષા વિગેરે -તે આ પ્રમાણે- “ શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઉહ, અપહ, અર્થ વિજ્ઞાન અને તત્વજ્ઞાન એ બુદ્ધિના આઠ ગુણ છે.” તેમાં શુશ્રષા એટલે સાંભળવાની ઈચ્છા, પ્રહણ એટલે શાસ્ત્રના અર્થનું ગ્રહણ કરવું, ધારણ એટલે તે ગ્રહણ કરેલા અર્થને ભુલી જવા નહીં તે, ઉહ એટલે ભણેલા અર્થને અવલંબી તેવા બીજા અર્થમાં તેની વ્યાપ્તિને વિતર્ક કરે. [ પ ]
અહિ એટલે ઉક્તિ તથા યુક્તિ વડે હિંસાદિ વિરૂદ્ધ અર્થથી અપાય-નાશની સંભાવના વડે નિવૃત્ત થવું, અથવા ઉહુ એટલે સામાન્ય જ્ઞાન, અને અહિ એટલે વિશેષ જ્ઞાન. અર્થ વિજ્ઞાન એટલે ઉહ અપના યોગથી મેહ, સંદેહ અને વિપવસ [ વિપરીત જ્ઞાન ] ના નાશથી થયેલું જ્ઞાન. તત્વજ્ઞાન એટલે ઉહ અહ કરી શુદ્ધ “આ