SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંહ निहितगृहांतरतयाऽतिप्रकाशं । अतिगुप्तकं गृहांतरेरेव सर्वतः संनिहितैरनुपलक्ष्यमाणद्वारादि विभागतयाऽतीवप्रच्छवं तदेवातिगुप्तकं ' स्वार्थिकोअण्' नाति प्रकटं अनति प्रकटं नाति गुप्तक मनति गुप्तकं ततोऽनति प्रकले चानतिगुप्तकं चेति द्वंद्वः तस्मिन् । ( १८ ) अतिमकटे स्थाने क्रियमार्ग गृहं परिपार्वतो निरावरणतया चौरादयो निःशंकमनसोऽभिभवेयुः । अतिगुप्ते च सर्वतो गृहांतनिरुद्धत्वान स्वशोभा लभते प्रदीपनायुपये। च दुःखनिर्गम प्रवेशं च स्यात् ॥ ७ ॥ पापेति । पापानि दृष्टा दृष्टापायकारणानि कर्माणि तेभ्यो भीरुकताभयं तत्र दृष्टापायकारणानि चौर्यपारदारिकत्व घुत रमणादीनि इहलोके पि सकल लोक सिद्ध विडंबनानि अंदृष्टापायकारणानि मद्यमांससेवनादीनि વળી તે કેવું સ્થાન હોવું જોઈએ? અતિ પ્રગટ-ખુલ્લું અને અતિ ગુપ્ત ન હોય તેવું, અતિ પ્રગટ એટલે આસપાસ કોઈ ઘર નજિક ન હોવાથી અતિ પ્રકાશમાં આવેલું, અતિ ગુમ એટલે આસપાસ સર્વ તરફ બીજું એવાં ઘર આવેલાં હેય છે, જેથી ઘરનાં દ્વાર વિગેરેના ભાગ દેખાય નહીં, તેવું અતિ ગુપ્ત અતિ ગુમ તેજ અતિગુપ્તક. અહિં સ્વાર્યમાં સન્ પ્રત્યય આવેલું છે. અતિ પ્રગટ નહીં અને ગુપ્ત નહીં, તે દ્વ સમાસ છે. ( ૧૮ ) જે અતિ પ્રકટ-ખુલ્લા સ્થાનમાં ઘર કરેલું હોય તે આસપાસ આવરણ ન હેવાને લીધે તેની અંદર ચાર પ્રમુખ નિઃશંક મનથી પ્રવેશ કરી, પરાભવ કરી જાય. જે અતિ ગુપ્ત હોય તે આસપાસ આવેલાં બીજાં ઘરોથી નિરોધ થવાને લીધે ઘરની શો ભા આવે નહીં. વળી જે અગ્નિની લાય લાગવા વિગેરે ઉપદ્રવ થાય છે, તેમાંથી નીકળવું કે પેસવું દુઃખદાયક થઈ પડે છે. ૭ પાપ–એટલે પાપ કર્મ-દષ્ટ અને અદષ્ટ અપાયનાં કારણભૂત જે કર્મ, તેઓથી બીક રાખવી. તેમાં દષ્ટ અપાયનાં કારણે ચા, પારદારિકત્વ, દુત રમણાદિ આ લેકમાં પણ સમસ્ત લેખને અનુભવ સિદ્ધ દુઃખદાયક છે. અને અદષ્ટ અપાયનાં કારણે જે મંત્ર માંસનું સેવન કરવા વિગેરે. જેમનું ફળ શાસ્ત્રમાં નરકાદિ કહેવું છે તે. તે દષ્ટ આ લેક તથા
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy