SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ, ૨૫૭ परलोए सिछिलि तिरक कंटगालि गणाइ बहुरूवं नयरंमि मुह दुसहं परदाररया लहंति नरा २ छिनिदिआ न पुंसा दुरूव दोहग्गिणो भगंदरिणो । रंडकुरंडा वंझा निंदुअ विसकन्न हुँति ( १५७ ) दुस्सीला ३ तथा भक्खणे देव दव्बस्स परित्थीगमणेण यसत्तम नरयं जति सत्तवारा ३ गोअमा ४ मैथुने च हिंसा दोषोऽभूयानेव यतः-" मेहुणसनारूढो हणेइ नवलक्ख सुहुम जीवाणमित्यादि शास्त्रांतरादवसेयं तथा वश्यक चूर्णावपि दोष गुण प्रदर्शनं यथा चउत्थे अणुव्वए सामण्णेण अणिअत्तस्स दोसा मातरमपि गच्छेज्जा विदियं धूयाए विसमं वसेज्जेत्यादि णियत्तस्स इहलोए परलोए गुणा इहलोए कत्थे कुलपुत्तगााण सट्टाणीत्यादि परलोए पहाण पुरिसत्तं देवत्ते पहाणाउ अत्थराओ मणुअत्त पहाणाउ माणुसीउ विउलाय पचख्खणा भोगापि असंपउगाय आसणसिद्धि गमणं चेत्युक्तं चतुर्थाणुव्रतम् । ( १५८ ) . .. પરલેકમાં તીણ કાંટા તથા તપાવેલા લેઢાનાં આલિંગન વિગેરે બહુ દુસહ દુઃખ પ્રા પ્ત કરે છે. નઠારાં શીલવાળા પુરૂષની ઈકિયે છેદાય છે, તેઓ કુરૂપી, ભગંદરના રોગपाणा, स्त्री वरना पांढा, 4isीय| मने ना योग्य याय छे." [ १५७ ] 4 /यु छे- “गौतम ! रे हैयनु लक्ष ४२, भने ५२स्त्री गमन रे, ते सात पार સાતમી નરકે જાય છે. ” મૈથુન કરવામાં હિંસા દેવ પણ ઘણો છે. કહ્યું છે કે, મિથુન કરવા આરૂઢ થએલે પુરૂષ નવ લાખ સૂક્ષ્મ જીવને હણે છે. ” ઈત્યાદિ બીજા શાસ્ત્રમાં થી જાણી લેવું, તેમજ આવશ્યક ચૂર્ણમાં પણ તે વ્રતના દેષ તથા ગુણ દર્શાવ્યા છે. ચોથા અણુવ્રતમાં સામાન્ય વડે તે વ્રત ન રાખવાથી એવા દેશ છે કે, એકાંતે રહેવાથી માતાની પાસે પણ પુરૂષ જાય છે, અને તે વ્રત રાખવાથી આલેક અને પરલોકમાં ગુણ થાય છે. આલોકમાં તે કુલ પુત્ર અને ઉત્તમ ગણાય છે, અને પરલોકમાં દેવતામાં પ્રધાન પુરૂષપણું મનુષ્યમાં પણ પ્રધાન પુરૂષપણું પ્રાપ્ત થાય છે. ભોગમાંથી પાંચ લાખ ની રક્ષા થવાથી આસન સિદ્ધિ માં ગમન થાય છે. ”એ શું અણુવ્રત કહ્યું. [ ૧૫૮ ] ३३
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy