SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ. ૨૫૫ " दिव्योदारिक कामनां कृतानुमति कारितैः । मनोवाकाय तस्त्यागो ब्रह्माष्टादशधामतम् " ॥ १ ॥ इति । तदितरदेशतः तत्रोपासकः सर्वतोऽशक्तौ देशतस्तत्स्वदारसंतोषरूपं परदार वर्जनरुपं वा प्रतिपद्यते तथा च सूत्र-“ परदार गमणं समणो वासओ पञ्चक्खाइ सदारसंतोस वा पडिवजह से अ परदार गमणे वेउव्विा परदार गमणेत्ति । " तत्र च परदार गमन प्रत्याख्यातायास्वेव परदार शब्दः प्रवर्तते ताभ्य एव निवर्त्तते न तु साधारणांगनादिभ्यः स्वदार संतुष्टस्त्वे कानेक स्वदारव्य तिरक्ताभ्यः सर्वाभ्यः एવેતિ વિ . ( 8 ) इदानी चैतद् व्रतप्रति दृद्धपरंपरया प्रायो न सामान्यतोऽन्य चतुरणुव्रतवत् द्विविधत्रिविधभंगेन दृश्यते किंतु विशेषतो मानुषमेकविधैकविधेन तैरश्चमेकविधत्रिविधेन दिव्यं च द्विविधत्रिविधेनेति दारशब्दस्योप પ્રકારનું છે. સર્વથી બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું થાય છે. તે વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, “દિવ્ય આદારિક કામને કરવું, કરાવવું અને અનમેદવું–તેમને મન, વચન, અને કાયાથી ત્યાગ—એમ અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય કહેલું છે ” તેથી બીજું તે દેશથી બ્રહ્મચર્ય છે. ઉપાસક શ્રાવક સર્વથી બ્રહ્મચર્ય રાખવાને અશક્ત હય, તે દેશથી સ્વદાર સંતવરૂપ અને પરસ્ત્રી વર્જવારૂપ તે વ્રતને પ્રાપ્ત કરે છે. તે વિષે સૂત્રમાં કહે છે– શ્રમણોપાસક–શ્રાવક પરસ્ત્રી ગમનના પચ્ચખાણ કરે, અને સ્વદાર સતિષ સ્વીકારે. ” તેમાં પરદાર ગમનના પચ્ચખાણ કરનાર શ્રાવક જે સ્ત્રીઓમાં પરદાર શબ્દ પ્રવર્તિ તે સ્ત્રીઓથીજ નિવૃત્ત પામે. સાધારણ સામાન્ય સ્ત્રી વિગેરેથી નિવૃત્ત પામે નહીં, અને સ્વદાર સંતોષ વ્રતવાળો પુરૂષ એક કે, અનેક સ્વદારથી, જુદી સર્વ સ્ત્રીઓથી નિવૃત્ત છે–એમ વિવેક સમજ. [ ૧૫૪] એ વ્રત અંગીકાર પ્રાયે કરીને વૃદ્ધ પરંપરાએ સામાન્યથી બીજા ચેથા અણુવ્રતની જેમ દ્વિવિધ અને ત્રિવિધ ભાંગાએ દેખાતું નથી, કિંતુ વિશેષથી માનુષ એકવિધ એકવિધે, તિર્યંચ એકવિધ ત્રિવિધે, અને દિવ્ય દ્વિવિધ ત્રિવિધે એમ જાણવું. દર શબ્દના ઉપલક્ષણને લઈ આ વ્રત અને લેવું
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy