SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ. ૨૪૧ ष्टे संकल्पादित्यनेन चानुबंध हिंसावा आरंभजा तु हिंसा अशक्य प्रत्याख्यानेति तत्र यतनां कुर्यादिति ज्ञेयं यतः सूत्रं । “ थूलगपाणाइवायं समणो वासओ पञ्चक्खाइसे पाणा इवाइ दुविहे पणत्ते तं संकप्पओ आरंभओ अतत्थ समणो वासओ संकप्पओ जावज्जीवाए पञ्चाखाइणो आरंभओत्ति । " ( १२९ ) अत्र च यद्यपि आरंभ जाहिंसा अप्रत्याख्याता तथापि श्रावकेण त्रसादि रहितं संखारक सत्यापनादिविधिना निश्छिद्र दृढवस्त्र गालितं जलमिंधनानि च शुष्कान्यजी न्य शुषिराण्यकीट जग्धानि धान्य पकान सुखाशिका शाकस्वादिम पत्र पुष्प फलादिन्यसंसक्तान्यगर्भितानि सर्वाण्यपि च जलादीनि परिमितानि सम्यक् शोधितान्येव च व्यापार्याणि अन्यथा निर्दयत्वादिना शमसंवेगादि लक्षण सम्यरक लक्षण पंचकांतर्गताया अनुकंपाया व्यभिचारापत्तेः (१३०) तदुच्यते-" परिसुद्धत जलग्गहणं दारुअ धन्नाइ आ વર્જવી, અને આરંભથી થયેલી હિંસાના પચ્ચખાણ કરવા અશકય છે, તેથી તેમાં યત્ન કરે એમ જાણવું. તે વિષે સૂત્રમાં લખે છે કે, “ શ્રમણોપાસકે સ્થળ પ્રાણાતિપાતના પચ્ચખાણ કરવાં. પ્રાણાતિપાત બે પ્રકાર છે. સંકલ્પજ પ્રાણાતિપાત અને આરંભજ પ્રાણાતિપાત. તેમાં સંકલ્પજ પ્રાણાતિપાતને શ્રાવકે યાજછવિત વજીવો, અને આરંભજ आयातिपातना ५२यमा ४२वामा यत्न ४२३.. " ( १२८ ) म ने मा० . હિંસાના પચ્ચખાણ કર્યું ન હોય, તથાપિ શ્રાવકે ત્રસ વિગેરે જંતુઓથી રહિત સંખારો કરવા વિગેરે વિધિથી છિદ્ર વગરના મજબુત વચ્ચે ગાળેલું જળ વાપરવું, શુકા, અજીર્ણ, છિદ્ર વિનાનાં અને કીડાએ નહિ ખાધેલાં ઈધણ વાપરવાં. ધાન્ય, પકવાન, સુખડી, શાક, સ્વાદિષ્ટ પત્ર, પુષ્પ તથા ફળ સડેલાં ન હોય તેવાં, અને અગર્ભિત વાપરવાં. તેમજ તે જળ વિગેરે સર્વ પરિમિત અને સારી રીતે શોધેલાં વાપરવાં. જે તેવાં ન વાપરે તે નિર્દયપણા વિગેરેથી શમ સંવેગાદિ લક્ષણ તથા સમ્યકત્વના પાંચ લક્ષણની અંદર રહેલા अनुपा-या ३२वामा मा५ भावे छ. [ १३० ] ते विषे ज्यु छ 3-" शुक्ष ३१
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy