________________
१२
શ્રી ધર્મ સંગ્રહ.
-
तत्राद्यं भेदं दशभिः श्लोकैर्दर्शयति । तत्र सामान्यतो गेहि धर्मो न्यायार्जितं धनम् । वैवाह्यमन्यगोत्रीयैः कुलशीलसमैः समम् ॥ ५ ॥ शिष्टाचार प्रशंसारि षड्वर्ग त्यजनं तथा । इंद्रियाणां जय उपप्लुतस्थानविवर्जनम् ॥ ६ ॥ सुप्रातिवेश्मिके स्थाने नातिप्रकटगुप्तके । अनैकनिर्गमद्वारं गृहस्य विनिवेशनम् ॥ ७ ॥ पापभीरुकता ख्यात देशाचार प्रपालनम् । सर्वेष्वनपवादित्वं नृपादिषु विशेषतः ॥ ८ ॥ आयोचितव्ययो वेषो विभवाद्यनुसारतः । माता पित्रर्चनं संगः सदाचारैः कृतज्ञता ॥ ९ ॥
હવે પહેલે સામાન્ય ધર્મનો ભેદ દશ કવડે કહે છે.
ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરવું, ફળશળમાં સમાન એવા બીજા ગોત્રની સાથે વિવાહ સંબંધ જોડવો. ૫ ઉત્તમ આચારની પ્રશંસા, છ શત્રુઓના વર્ગને ત્યાગ કરે, ઇંદ્ધિનો જય કર, ઉપકવવાળા સ્થાનને છોડી દેવું, ૬ સારા પાડોશવાળા, અતિ ખુલ્લા કે અતિ ગુપ્ત નહીં તેવા સ્થાનમાં નીકળવાના અનેક દ્વારવાળું ઘર બાંધવું. ૭ પાપથી ડરવું, પ્રખ્યાત દેશાચાર પાળવા, સર્વને અપવાદ-નિંદા કરવી નહીં. તેમાં રાજા પ્રમુખની વિશેષથી ન કરવી. ૮
આવક પ્રમાણે ખર્ચ રાખ, વિભાવાદિકને અનુસરી વેષ રાખ, માતા પિતાનું પૂજન કરવું, સદાચારવાળાની સાથે સંગ રાખ, કૃતજ્ઞતા (કદર જાણવાપણું) રાખવી. ૯ અજીર્ણમાં ભેજન કરવું નહિ, નિયમિત