SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ. सावित्याह । विरति परिणाम प्राणातिपातादि निवर्त्तने पारमार्थिकाध्यवसायः उपलक्षणक्षणत्वात्सम्यकपरिग्रहणं सोपक्रमत्वाद्विरत्वाद्याचारक कर्मणां तथाविधप्रयत्नस्य च तदुपक्रमण स्वभावत्वादिति ( ८६ ) अथोक्त विपर्ययमाह अकुशलकर्मोदयतः अशुभ कर्मोपायादिकर्मानुभावात् पतति सन्नपि व्रतग्रहणस्योपरि प्रयत्नं विना अपयाति विरतिपरिणाम इति प्रकृतं तत्प्रतिपातश्च लिंगेनावसीयते तदेवाह । ( ८७ ) अवर्णो व्रतानां व्रतदेशकानां वा अश्लाघा अवज्ञा वा अनादर आदिर्यस्य तदवर्णादि अवज्ञादिना आदिशब्दात्तद्रक्षणोपाया प्रवृत्यादि च लिंगं लक्षणमिह व्रतपरिणामपरिपात इति न च वाच्यं विनिर्गत परिणामाभावे कथं व्रतग्रहणमित्युपरोधादिना तस्य संभवात् (८८) श्रयते धनंतानि द्रव्यतः श्रमणत्वश्रावकत्वोपादानानीति प्रथमगाथार्थः । प्रस्ताविनोपदेशमेवाह થી અહીં સમ્યકત્વનું ગ્રહણ કરવું. કારણ કે, તે વિરતિ પ્રમુખ આચાર કર્મના ઉપક્રમે સહિત છે, અને તેવા પ્રયત્નો સ્વભાવ ઉપક્રમ કરવાને છે. ( ૮ ) હવે તે કહેવામાં જે વિપરિત ભાવ છે, તે કહે છે–અશુભ કર્મના ઉપાય વિગેરે કર્મના અનુભાવથી તે વિરતિ પરિણામ છતે હૈય, પણ પડે છે, એટલે વ્રત ગ્રહણ ઉપર પ્રયત્ન કર્યા વિના ચાલ્યો જાય છે, એ પ્રકૃતિ અને તેનું પતન જે લિંગથી જણાય છે, તે લિંગ કહે छ. ( ८७ ) अपरी मेटले प्रत तथा प्रतना उपदेशनी नि, अशा अथवा अना६२. તે જેને આદિ છે, તે અવર્ણાદિ. આદિ શબ્દથી તેના રક્ષણના ઉપાય કરવામાં અપ્રવૃત્તિ વિગેરે લિંગ ગ્રહણ કરવાં. અહીં કોઈ કહે કે, વ્રતના પરિણામો પરિપાત થાય, એ તેનું લક્ષણ છે, પણ તેમ કહેવું અયુક્ત છે. કારણ કે, વિગત પરિણામને અભાવે વતનું ગ્રહણજ કેમ થાય ? એમ આગ્રહ વિગેરેથી તેને સંભવ છે. [ ૮૮ ] દ્રવ્યથી સાધુપણું ના અને શ્રાવકપણાના અનંત મૂળ કારણેને આશ્રય કરે છે, એ પ્રથમ ગાથાને અર્થ थयो. હવે પ્રસ્તાવિક ઉપદેશ કહે છે–તે કારણ માટે એટલે “અસત એ વિરતિ
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy