________________
શ્રી ધર્મ સ ંગ્રહ.
चादौ नियमनीयानिः । नन्वेव मविरतावस्थायां विरति परिणामाभावे प्रत्याख्यान प्रतिक्रमणादि विरति धर्मस्य कर्त्तव्यत्वांगीकारे तात्त्विक गुण स्थानावस्था येत नहि तुर्यगुण स्थाने पंचम गुणस्थानादि क्रिया करणं युक्ति युक्तं अविरत सम्यग्दृष्टि गुणस्थान हानि प्रसक्तेः नापि च क्षयोपशमादि भावभाव्यानि गुणस्थानानि अस्मदादि बाह्यौदयिकभावोद्भूतक्रिया कृष्टान्यायांतीति चेत् मैवं शास्त्रार्थपरिज्ञानात् नहि तुर्यगुण स्थाने विरति क्रिया करणं शास्त्रे निषिधं किंतु परमार्थिकाध्यवसायरूपो विरति परिणामः सहिअसन्नपि विशुद्धव्रतग्रहणादि क्रियाकारिणां तन्माहात्म्यादेव तद्ग्रहणानंतरं जायते संश्च परिवर्द्धते ( ८२ ) न तु प्रतिपात शीलो भवति अतएव क्षायोपशमिकानि गुणस्थानानि नास्मदादि बाह्योदयिक क्रियाकृष्टा न्यायांतीति बुद्धया सम्यग् क्रियायां नो दासितव्यं प्रय
૧૯૭
તાત્વિક ગુણુ સ્થાનની અવસ્થાને લેપ થશે. કારણકે, ચેાથા ગુણ સ્થાનમાં પાંચમા ગુરુ સ્થાન વિગેરેની ક્રિયા કરવી યુક્ત નથી. કારણકે, તેથી અવિરત સમ્યક્ દૃષ્ટિ ગુણ સ્થાનને હાનિ થવાને પ્રસંગ આવે. વળી ક્ષાયે પશમાદિ ભાવથી ભાવવા યેાગ્ય એવા ગુણ સ્થાના અમારી બાહ્ય ઉદય ભાવથી ઉત્પન્ન થયેલી ક્રિયા વડે આકર્ષીને આવતા નથી. ?
આવી શંકા ન કરવી. કારણકે, શાસ્ત્રાર્થના જ્ઞાનને લીધે ચેાથે ગુણ સ્થાને વિરતી ક્રિયા કરવાને કાંઇ શાસ્ત્રમાં નિષેધ નથી, કિંતુ પરમાર્થિક અધ્યવસાયરૂપ વિરતિના પરિણામ છે. તે પરિણામ અછતા છે, પણ શુદ્ધ વ્રતનું ગ્રહણ કરવા વિગેરે ક્રિયા કરનારાને તેના મહાત્મ્યથીજ તે ગ્રહણ કર્યા પછી થાય છે, અને થઇને વૃદ્ધિ પામે છે. ( ૮૨ ) કારણકે, તે પતન થવાના શીળવાળા નથી, અર્થાત્ પડતો નથી, પણ વધે છે. એથી ક્ષાયેાશિમ એવા ગુણ સ્થાન અમારી ખાદ્ય ઉદયની ક્રિયાથી આકર્ષીને આવતા નથી. એવી બુદ્ધિ રાખીને સમ્યગ્ ક્રિયા કરવામાં ઉદાસીનતા રાખવી નહીં. પ્રયત્ન કરવાથી તે પણ સુલભ થાય છે. કારણકે, ઉપેય વસ્તુ ઉપાયને આધીન છે. આ વિચાર અમા