SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ ૧૯૩ २ उत्सर्गे सामान्योक्तौ ३ अपवादे विशेषभणिते कुशलः अयं भावः केवलं नोत्सर्गमेवावलंबते नापि केवलमपवादं किं तूभयमपि यथायोगमालंबत इत्यर्थः ४ भावे विधिसारे धर्मानुष्टाने करणस्वरूपे कुशलः इदमुक्तं भवति विधिकारिणमन्यं बहुमन्यते स्वयमपि सामग्री सद्भावे यथाशक्ति विधिपूर्वकं धर्मानुष्टाने प्रवर्त्तते सामग्ख्या अभावे पुनर्विध्याराधन मनोरथान मुंचत्येवेति ५ व्यवहारे गीतार्थचरितरूपे कुशलः देश कालाद्यपेक्षयोत्सर्गापवादवेदि गुरुलाघव परिज्ञाननिपुणगीतार्था चरितं व्यवहार न दूषयतीति भावः ६ “ एसो पवयणकुसलो छब्भेओ मुणिवरहिं निदिठो । किरिया गयाइं छव्विह लिंगाइं भावसढस्स" १० एतानि भाव श्रावकस्य क्रियोपलक्षणानि षडेव लिंगानि । अथ भावगतानि तान्याह । " भाव गयाई सतरस मुणिणो ए अस्स छिति लिंगाई । जाणि अ સામાન્ય વચન, અને ૪ અપવાદ એટલે વિશેષ વચન. તે બંનેમાં કુશળ ભાવાર્થ એ છે કે, કેવલ ઉત્સર્ગને કે કેવલ અપવાદને અવલંબન કરતા નથી, પણ યથાગ પ્રમાણે ઉભયને અવલંબન કરનારા હોય છે. ૪ ભાવ એટલે વિધિ પૂર્વક ધર્મનું અનુષ્ઠાન કરવામાં કુશળ. કહેવાની મતલબ એવી છે કે, બીજો કોઈ વિધિ પૂર્વક કરે તેને બહુ માન આપે, અને પોતે પણ સામગ્રી હોય, તે યથાશકિત વિધિ પૂર્વક ધર્મનુષ્ઠાન કરવામાં પ્રવર્તે. જે સામગ્રી ન મળે તે વિધિ પૂર્વક ધર્મરાધન કરવાના મનોરથ છોડી દે નહીં. ૫ વ્યવહાર એટલે ગીતાર્થે આચરેલ વ્યવહારમાં કુશળ. ભાવાર્થ એવો છે કે, દેશકાળ પ્રમુખની અપેક્ષાએ ઉત્સર્ગ તથા અપવાદને જાણનાર, ગુરૂ લાધવના જ્ઞાનમાં નિપુણ એવા ગીતાર્થ પુરૂ એ આચરેલા વ્યવહારને દૂષિત કરતું નથી. “એ પ્રવચન કુશળ ભાવ શ્રાવકના છ ભેદ મુનિઓએ કહેલા છે. તે તેના છ લિંગ ક્રિયાને અનુસરીને છે.” આ પ્રમાણુ ભાવ શ્રાવકના ક્રિયાને અનુસરી છ લિંગ કહેલાં છે. હવે તેના ભાવને અનુસરીને લિંગ કહે છે – “ છ પ્રકારના ભાવ શ્રાવકના ભાવને અનુસરીને સત્તર પ્રકારના લિગ છે, એમ જિન મતના સારને જાણનારા પૂર્વાચાર્યો ૨૫.
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy