SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રી ધર્મ સંગ્રહ. चरतीति षड् भावनायां द्विषद्कस्यापि द्वादशभेदस्यापि पंचाणुव्रत त्रिगु ત્રત વતુ શિક્ષાત્રત ધર્મ પારિવાર સપૂરૂં મૂળ मित्यर्थः परिकीर्तितं जिनैरिति सर्वत्र संबंधः । तथा मूलरहितः पादपः पवनकंपित स्तरक्षणादेव निपतति एव धर्मतरुरपि सम्यक्त्वहीनः कुतीर्थिक मतांदोलितः १ द्वारमिव द्वारं प्रवेशमुखमितिभावः यथा ह्यकृतद्वारं नगरं संततप्राकारवलय वेष्टितमप्यनगरं भवति ( ६७ ) जनप्रवेशनिर्गमाभावात् एवं धर्मपुरमपि सम्यक्त्कद्वार शून्यमशक्याधिगमं स्यादिति २ पइठाणं प्रतिष्टते प्रासादोऽस्मिन्निति प्रतिष्टानं पीठं ततः प्रतिष्टानमिव प्रतिष्टानं यथा पृथ्वीतलगत गर्त्तापूरकर हितः प्रासादः सुदृढो न भवति तथा धर्महर्म्यमपि सम्यक्तरूप प्रतिष्टानं विना निश्चलं भवेदिति ३ आझरोत्ति ભક્તિનો વિયોગ કદિ થાય તેથી કરીને તેના સમ્યકત્વનો અભિચાર થતો નથી. છ ભાવનામાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત–મલી બાર પ્રકારના ચારિત્ર વિષય ધર્મનું આ સમ્યકત્વ મૂળ કારણ છે.એમ જિતેંદ્ર ભગવતે કહેલું છે. આવી રીતે સર્વ સ્થળે સંબંધ જ. જેમ મૂળ રહિત વૃક્ષ જે પવને કંપાવ્યું હોય તે તત્કાળ પડી જાય છે, તેમ ધર્મરૂપ વૃક્ષ પણ જે સમ્યકત્વ રહિત હોય છે તે અન્ય તરૂ પવનથી દલિત થઈ જાય. તેથી ધર્મરૂપ વૃક્ષનું મૂળ સમ્યકત્વ છે. દ્વાર એટલે પ્રવેશ કરવાનું મુખ જેમ કેઈ નગરને ઠાર કરેલું ન હોય તે કદી તે ચારે તરફ કિલ્લાથી વેષ્ટિત હેય પણ નકામું થાય છે. (૬૭) કારણકે તેમાં થી લેકેને જવું આવવું થઈ શકતું નથી. તેમ ધર્મરૂપ નગર પણ સમ્યકત્વરૂપ ધારથી રહિત હોય તે તેની પ્રાપ્તિ થવી અશક્ય છે. માટે ધર્મરૂપ નગરનું દ્વારા સમ્યકત્વ છે. પ્રતિષ્ઠાન એટલે પીઠ—જેને આધારે પ્રાસાદ રહે છે. જેમ કોઈ પ્રાસાદ પૃથ્વી તલમાં પાયે કર્યા વગર મજબુત રીતે રહી શકતા નથી, તેમ ધર્મરૂપ પ્રાસાદ સમ્યકત્વરૂપ
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy