SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ १९८ શ્રી ધર્મ સંગ્રહ त्थओ कुणइ " त्ति ४ अस्तीति मति रस्येत्यास्तकः तस्य भावः धर्मो वा आस्तिक्यं तवांतरश्रवणेऽपि जिनोक्ततत्त्वविषये निराकांक्षा प्रतिपत्तिः तद्वान् हि आस्तिक इत्युच्यते । (५३) यदाह-" मण्णइ तमेव सचं नीसंकं जं जिणेहिं पण्णत्त । मुहपरिणामो सम्म कंखाइ विसुत्ति आ रहिओत्ति ५ यत्राप्यस्य मोहवशात्कचन संशयो भवति तत्राप्यप्रतिहतेयमर्गला श्रीजिनभद्रगणि क्षमाश्रमणोदिता " कच्छयमइ दुबलेणं तन्विह आयरिअ विरह उवा । विनेअगहणत्ततणे णयनाणावरणोद एणं च ॥१॥ हेउदाहरणासंभवेअसइसुठु जं न बुज्जेज्झा । सव्वणुमयमवितहं तदा वितं चितं ए मइमं ॥२॥ अणुवकयपराणुग्गह परायणा जं जिणा जगप्पवरा । जिअरागदोसमोहा यतबहावा इणो तेणं ॥३॥ પાંચમું સમ્યકત્વનું લિંગ આસ્તિક્ય છે. અતિ (ધર્મ છે) એવી મતિ જેને હોય, તે આસ્તિક કહેવાય તેને ભાવ અથવા ધર્મ તે આસ્તિષ્પ નામે સમ્યકત્વનું લિંગ છે. બીજી તત્વ સાંભળતાં પણ શ્રી જિનકત તત્વ ઉપર આકાંક્ષા રહિત પ્રતિપત્તિ તે આસ્તિય. તેવા આસ્તિકાવાળે આસ્તિક કહેવાય છે. [ ૫૩ ] કહ્યું છે કે, “ આકાંક્ષાદિકથી રહિત એવું અને શુભ પરિણામવાળો પુરૂષ શ્રી જિન ભગવંતે પ્રરૂપેલા તત્વને નિશંકર परे सत्र माने ." અહિં મેહનાવશથી કોઈ સ્થળે કદિ સંશય થાય છે, તો તે ઉપર શ્રી જિનભદ્રગણિ ક્ષમા શ્રમણે અપ્રતિહત (હણાય નહીં તેવી ) અર્ગલા (ભુગલ ) આ પ્રમાણે કહેલી છે—“મતિની દુલિતાને લીધે અતિ ગહન વિષયમાં દર્શનાવરણીયના ઉદયવડે તે. મજ હેતુ તથા ઉદાહરણના અસંભવે કદિ શિષ્ય સારી રીતે ન સમજે તે તે સર્વાનુમતે તેની સત્યતા માટે આ પ્રમાણે ચિંતવે–પરને અનુગ્રહ કરવામાં પરાયણ, જગતમાં શ્રેષ્ઠ, રાગ, દ્વેષ, તથા મેહને જીતનાર એવા શ્રી જિન ભગવંત અવિતથ-સત્ય કહેનારા છે. ?
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy