________________
શ્રી ધર્મ સંગ્રહ,
उत्थिअ देवयाणि वा अन्न उत्थिअ परिग्गहि अरिहंतं चेइआई वा वंदित्त एवाणमंसित्त एवा पुचि अणालत्तेणं आलवित्तएवा सं लवित्त एवा तसिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउंवा अणुप्पदाउं 'वा तन्नत्य रायाभिओ गेणं गणाभिओ गेणं बलाभि ओगेणं देवयाभि 'ओगेणं गुरुनिग्रहेणं वित्तीकंतारेणंति"॥ योगशास्त्रहत्तावपि एवं विधिना सम्यक्तं विशिष्टद्रव्यादिसामग्यां सत्यां गुरोः समीपे विधिना प्रतिपद्य श्रावको यथावत्पालयति । यतः" समणो वासओ तत्थ मिच्छत्ताओ पडिक्कमे ।
दव्वओ भावओ पुब्धि संमत्तं पडिवज्जए ॥१॥ न कप्पईसे परतित्थिआणं तहेव तेसिंचि अदेवयाणं । परिग्गहे ताणय चेइआणं पहावणा वंदण पूअणाई ॥ २ ॥ लोआण तित्थेमु सिसाणदाणं पिंडप्पदाणं हुणणं तवं च । संकंति सोमग्गहणाइ एमु पभूअलोआणपवाहकिच्चंति ॥ ३ ॥ इत्थं च सम्यकाणुव्रतादिप्रतिपत्तिः सर्वापि गुरुसाक्षिकैव फलवती
અરિહંત, ચિત્ય વિગેરેને વંદના કરે, તે પૂર્વે આલાપ કરે, અશન, પાન ખાદ્ય, અને સ્વાદ આપવાને અનપ્રદાન કરવાને તત્પર થાય, રાજાભિયોગ, ગણાભિયોગ, દેવતાભિયોગ, અને ગુરૂ નિગ્રહ વડે ઉપગ રાખે. ” વેગ શાસ્ત્રની વૃત્તિમાં પણ એવા જ પ્રકારે વિશિષ્ટ દ્રવ્યાદિકની સામગ્રી છતાં ગુરૂની સમીપ આવી વિધિ વડે સમ્યકત્વ પ્રાપ્ત કરી
શ્રાવક યથાર્થ રીતે તેને પાળે છે. એમ લખેલું છે. જેમકે – “ શ્રમણોપાસક શ્રાવક "મિથ્યાત્વથી પ્રતિક્રમણ કરી દ્રવ્ય અને ભાવથી પ્રથમ સમ્યકત્વને પ્રતિપાદન કરે. તે પરતીથિઓને માને નહિ, તેમના દેવતાને વાંદે નહિ, જિન ભગવંતના ચૈત્યને વાંદે, પ્રભાવના, વંદના અને પૂજા પ્રમુખ કરે, લૈકિક તીર્થમાં દાન કરે, અન્ન પાણી આપે, તપ કરે, અને ઘણું લેકના પ્રવાહનું કાર્ય કરે.” એવી રીતે સમ્યકત્વ અણુવ્રત વિગેરેની સર્વ પ્રતિપત્તિ (સ્વીકાર ) ગુરૂની સાક્ષી એજ ફળવાળી થાય છે. અન્યથા ફળવાળી