________________
શ્રી ધર્મ સંગ્રહ,
૧૫૯
-
-
वचनिक प्रधान विप्रतिपत्ति विषयपक्षद्वयान्यतरस्य वस्तुनः शास्त्रबाधितत्वा त्तदन्यतरश्रद्धानवतोऽभिनिवेशित्व प्रसंग इति तद्वारणार्थ जानतोऽपीति शाखतात्पर्यबोध प्रतिसंधानवत इत्यर्थः सिद्धसेनादयश्च स्वाभ्युपगतमर्थं शास्त्रतात्पर्यबाधं प्रतिसंधायापि पक्षपाते न न प्रतिपन्नवंतः ( ४४ )
कि त्वविच्छिन्न प्रावचनिक परंपरया शास्त्रतात्पर्यमेव स्वाभ्युपगतानुकूलत्वेन प्रतिसंधायेति न तेऽभिनिवेशिनो गोष्टामाहिलादयस्तु शास्त्रतात्पर्यबाधं प्रतिसंधायैवान्यथा श्रद्दधत इति न दोषः । इदमपि मतिभेदाभिनिवेशादि मूलभेदादनेकविधं जमालिगोष्टामाहिलादीनाम् । उक्तं च व्यवहारभाष्ये
અમે માટી પિન વિવો ! संसग्गएण भिरकू गोद्यामाहिल अहिणिवे सोत्त" ३
| વિકતાના વચનથી નિવૃત્ત થઈ શકે છે, તેથી એ દેષ લાગતું નથી, તથાપિ જિનભદ્ર, સિદ્ધસેન, વિગેરે પ્રવચનના પ્રધાનની વિપરીત પ્રતિપાદનના વિષયના બે પક્ષમાંથી એક વસ્તુ શાસ્ત્ર બાધિત હોવાને લીધે તેમાંથી એક શ્રદ્ધાવાળાને અભિનિવેશી-આગ્રહી થવાને પ્રસંગ આવે, તે નિવારવા માટે “ જાણતા એવાને પણ” એમ કહેલું છે. જાણતા એવાને પણ એટલે એવો અર્થ થાય કે, શાસ્ત્રના તાત્પર્યના બોધના અનુસંધાનવાળાને પણ સિદ્ધસેન વિગેરે જેતે અંગીકાર કરેલા અને શાસ્ત્રના તાત્પર્યના બાબતે પ્રતિસંધાન કરીને પણ પક્ષપાત વડે તે સ્વીકારતા નથી. [ ૪૪ ] પણ અવિચ્છિન્ન પ્રવચનવાળાની પરંપરાએ શાસ્ત્રના તાત્પર્વને જ પિતાના ઈષ્ટ અર્થને અનુકુળ કરી, પ્રતિસંધાન કરે તેથી તેઓ આગ્રહી નથી, એમ સમજવું. અને ગોષ્ટા માહિલાદિક તે શાસ્ત્રના તાત્પર્યના બાધને પ્રતિસંધાન કરી, તેથી જુદીજ રીતે શ્રદ્ધા રાખે છે, તેથી તે દેષ લાગતો નથી.
- આ આભિનિવેશિક મિથ્યાત્વ પણ મતિભેદાભિનિવેશ વિગેરે મુળ ભેદ વડે અનેક પ્રકારનું છે. તે જમાલિ, ગેષ્ટા, માહિલ વિગેરેને થયું હતું. તે વિષે વ્યવહાર