SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ १४ શ્રી ધર્મ સંગ્રહ, - सर्वद्रव्यसर्वभावविषयिणी रुचिर्विस्ताररुचिः ७ दर्शनज्ञानचारित्रतपोविनयाउनुष्टानविषयिणी रुचिः कियारुचिः । न चाज्ञारुचिरपि धर्मानुष्टान विषया इयमपि तथेति कोऽनयोर्भेद इति शंकनीय साह्याज्ञा स्मरणनियता इयं त्वसंगे त्येवं भेदादत एव सर्वसात्म्येन परिणत चारित्रक्रिया थारि काया महर्षयो भणिता " इत्तो उ चरित्तकाउत्ति " वचनेन हरिभद्राचार्यैः ८ अनभिगृहीतकुदृष्टेः प्रवचनाविशारदस्य निर्वाण पदमात्रविषयिणी रुचिः संक्षेपरुचिः यथोपशमादिपदत्रयविषयिणी चिलातिपुत्रस्य न च विशेष्यभागरहितं विशेषणद्वयमात्रमेतल्लक्षणं युक्तं मूर्छादिदशा साधारण्यात ९ धर्मपदमात्रश्रवणजनितप्रीति सहिता धर्मपदवाच्यविषयिणी रुचिर्धर्म रुचिः । आह च-" जो अत्थिकायधम्मं सुअधम्मं खलु चरित्त धम्म च । सद्दहइ जिणाभिहि सो धम्मरु इति णायव्वोत्ति " ॥ न चैवं ग्राम्यधर्मादिपदवाच्यविषयिण्यपि रुचिस्तथा स्यादिति वाच्यं निरुपपद સાતમું વિસ્તાર રૂચિ સમ્યકત્વ છે. સર્વ પ્રમાણુ, તથા સર્વ નયથી ઉત્પન્ન થયેલ સર્વ દ્રવ્ય અને સર્વ ભાવના વિષયની રૂચિ તે વિસ્તાર રૂચિ સમ્યક્ત કહેવાય છે. * આઠમું ક્રિયા રૂચિ સમ્યકત્વ છે. તે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય વિગેરેના આચરણ સંબંધી રૂચિ તે કિયા રૂચિ કહેવાય છે. અહિં એવી શંકા ન કરવી કે, આશા રૂચિ પણ ધમનુષ્ઠાનના વિષય વાળી છે અને આ ક્રિયા રૂચિ પણ તેને જ લગતી છે, તે તેઓમાં શો ભેદ છે? કારણ તે આશા રૂચિ સ્મરણમાં નિયમિત છે અને આ ક્રિયા રૂચિ સંગ રહિત છે એ તેઓની વચ્ચે ભેદ છે, તેથીજ કરીને શ્રી હરિભદ્રાચાર્યે “ તે ચારિત્રકાય મુનિઓ છે” એવાં વચનથી સર્વ સામ્ય ભાવે ચારિત્ર ક્રિયાને પરિણામ કરનારા અને ચારિત્રરૂપ કાયાવાળા મુનિએ डेसा छे. - નવમું સંક્ષેપ રૂચિ સમ્યકત્વ છે. જેણે કુદ્રષ્ટિ અભિગ્રહ ન કર્યો હોય અને જે પ્રવચનમાં પ્રવીણ ન હોય તેવા પુરૂષને માત્ર નિર્વાણપદ સંબંધી રૂચિ તે સંક્ષેપ
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy