SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ. चकारो विषयविशेषा पेक्षया प्रकारांतरोपदर्शनार्थः अथवा ज्ञानादि मय इत्यस्थायमर्थः -- ( २५ ) ज्ञाननये ज्ञानस्य दशा विशेष एव सम्यकं क्रियानये च चारित्ररूपं दर्शननये तु स्वतंत्र व्यवस्थितमेवेति शुद्धात्मपरिणामग्राहि निश्चयनये तु आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यतेSearcमक एवैष शरीरमधितिष्ठतीति योगशास्त्र वचना ( २६ ) दात्मैव निरुपाधि शुद्धस्वरूप प्रकाशात् ज्ञानरूपस्तथा श्रद्धानादर्शनरूपः स्वभावारणा चारित्ररूप इति शुद्धात्मवोधा चरणा तृप्तिरेव निश्वय सम्बत्कमित्यलं प्रपंचेन । त्रिविधं यथा क्षायिकं १ क्षायोपशमिक २ मौपशमिकं ३ चेति वेदकस्य क्षायोपशमिकेऽतर्भावात् सास्वाद तस्या विवक्षितत्वात् अर्थस्तु प्रागुक्तः अथवा कारकं रोचकं दीपकं चेति तत्र कारकं सूत्राज्ञा शुद्धा क्रियैव तस्या एव परगतसम्यत्कोत्पादकत्वेन सम्यत्करूपत्वात् त ૧૪૩ રને નિયોગ માહુને દૂર કરવાથી થાય છે. ” અહિં ગાથામાં જે ૨ શબ્દ મુકયા છે, તે વિષય વિશેષની અપેક્ષાએ ખીજો પ્રકાર દર્શાવવા માટે છે, અથવા જ્ઞાનાદિમય એ શબ્દના અર્થ આ પ્રમાણે છે. (૨૫) જ્ઞાન નયમાં જ્ઞાનની એક જાતની દશા તેજ સમ્યકત્વ, ક્રિયા નયમાં ચારિત્રરૂપ સમ્યકત્વ અને દર્શન નયમાં સ્વતંત્ર સ મ્યકત્વ રહેલુ જ છે. શુદ્ધ આત્માના પરિણામને ગ્રહણ કરનારા નિશ્ચય નયમાં જ્ઞાન, ૬ર્શન, અને ચારિત્રરૂપ આત્માજ છે, અથવા યતિને તે તદાત્મકજ છે. એ આત્મા શ રીરમાં રહે છે. ’’ એમ યાગશાસ્ત્રનું વચન છે, [ ૨૬ ] તેથી નિરૂપાત્રિ શુદ્ધ સ્વરૂપના પ્રકાશથી આત્મા જ્ઞાનરૂપ છે, શ્રદ્ધાથી દર્શનરૂપ છે, અને સ્વભાવ આચરણુથી ચાર્સારત્રરૂપ છે, એથી સિદ્ધ થયું કે, શુદ્ધ આત્મòાધના આચરણુની અતૃપ્તિજ નિશ્ચય સમ્યકત્વ છે. હવે વિશેષ વિસ્તાર કરવાની જરૂર નથી. "C સમ્યકત્વ ત્રણ પ્રકારનું આ પ્રમાણે—૧ ક્ષાયિક, ૨ ક્ષાયેાપશમિક અને ૩ આ પમિક. ક્ષાયેાપમિકમાં વેદકના અતભાવ થઇ જાય છે, અને સાસ્વાદન સમ્યકત્વ ઈચ્છા પ્રમાણે કહી શકાય તેવું છે, તેથી તે લેવું નહીં. તેના અર્થ અગાઉ કહેલા છે. અથવા ૧ કારક, ૨ રોચક, અને ૩ દીપક એમ ત્રણ પ્રકારનું સમ્યકત્વ થાય
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy