SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રી ધર્મ સંગ્રહ काय साधरणं सम्यक्कलक्षण मुक्तं शास्रांतरे तु गृहस्थानां देवगुरु धमेषु पूज्यत्वोपास्यत्वानुष्टेयत्वलक्षणोपयोगवशादेवगुरुधर्मतत्व प्रतिपत्ति लक्षणं सम्यत्वं प्रतिपादितं ( ३ ) तत्रापि देवा गुरुवश्च जीवतत्वे धर्मः शुभाश्रवसंवरे चांतर्भवतीति न शास्त्रांतरविरोधः सम्यक्त्वं चाहद्धर्मस्य मूलभूतं यतो द्विविधं त्रिविधेनेत्यादि प्रतिपत्त्या श्राद्ध द्वादशव्रती सम्यत्कोत्तर गुणरुपभेद द्वययुता माश्रित्य त्रयोदशकोटिशतानि चतुरशीति कोटयः सप्तविंशतिः सहस्राणि द्वे शते च व्युत्तरे भंगाः स्युः एषु च केवलं सम्यकं विना च नैकस्यापि भंगस्य संभवः ( ४ ) अतएव मूलं दारमित्यादि षड्भावना वक्ष्यमाणा युक्ता एवेति एतत्फलं चैवमाहुः " अंतो मुहुत्तमित्तं पिफासि अं हुज्जजेहिं सम्मत्तं । ते सिं. अवट्टपुग्गल परिअहो चे व संसारो " ॥ १॥ કહેલું છે, અને બીજા શાસ્ત્રમાં તે ગ્રહસ્થને દેવ, ગુરૂ, તથા ધર્મને વિષે પૂજ્યત્વ, ઉપાસ્તત્વ ( ઉપાસના કરવા યોગ્ય પણું ) અને અનુષ્ટયત્વ ( આચરવા યોગ્ય પણું ) રૂપ લક્ષણના ઉપયોગને લઈ દેવ, ગુરૂ તથા ધર્મ તત્વનું પ્રતિપાદન કરવારૂપ લક્ષણવાળું સમ્યકત્વ કહેલું છે. (૩) તેમાં પણ દેવ અને ગુરૂને જીવ તત્વમાં, અને ધર્મને શુભ આશ્રવ-સં. વર તત્વમાં અંતર્ભવ–સમાવેશ થઈ જાય છે, તેથી અન્ય શાસ્ત્રનો વિરોધ આવતો ન થી. સમ્યકત્વ અહંત ધર્મનું મૂલ છે. કારણ કે, દ્ધિવિર્ષ વિષે ઈત્યાદિ પ્રતિપાદન કરી શ્રાવકનાં બાર વ્રતના સમ્યકત્વ તથા ઉત્તર ગુરૂપ બે ભેદ સાથે લઈ તેરસ અને રાશી કટી, સત્યાવીશ હજાર, બસ અને બે એટલા ભાંગા થાય છે. તેઓમાં કેવળ સમ્યકત્વ વિના એક પણ ભાંગાને સંભવ નથી. (૪) એથીજ “ પૂરું હા ” ઈત્યાદિ જે છ ભાવના આગળ કહેવામાં આવશે, તેજ ઘટે છે. તેનું ફળ આ પ્રમાણે કહે છે-“અં. ત મુહૂર્તમાં જેને સમ્યકત્વ ફેશે, તેમને અવર્ત પુકલ પરાવર્ત જેટલો સંસાર થાય છે. સમ્યક્રુષ્ટિ જીવ નિયમિત રીતે વિમાનવાસીઓમાં જાય છે, પણ જે તેનું સમ્યકત્વ ગૃયું ન હોય છે અથવા પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય તે, જે સારી રીતે હે તેને કરે, અને
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy