SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધમ સ ંગ્રહ. इति पृथक् पृथक् प्रतिपादिता स्तथाप्येभिरेक विंशत्या गुणैः कतम धर्मस्याधिकारित्व मिति न व्यामोहः कार्यो यत एतानि सर्वाण्यपि शास्त्रांतरीयाणि लक्षणानि प्रायेण तत्तद्गुण स्यांग भूतानि वर्त्तते चित्रस्य वर्णकशुद्धि विचित्रवर्णतारेखाशुद्धि नानाभाव प्रतीतिवत् प्रकृतगुणाः पुनः सर्व धर्माणां साधारण भूमिकेव चित्रकराणामिति सूक्ष्मबुध्या परिभाव नीयं । यदुक्तं - “ दुविहंपि धम्मरयणं तर इनरो धित्तु मविगल सोउ । जस्से गवीस गुणरयणसंपया होइ सुत्थित्ति " ॥ ते च सर्वेऽपि गुणाः प्रकृते संविप्रादिविशेषणपदैरेव संगृहीता इति सद्धर्म ग्रहणाईउक्तः ॥ ૧૨૦ इति परमगुरु भट्टारक श्री विजयानंदसूरि शिष्य पंडित श्री शांतिविजयगणि चरणसेवि महोपाध्याय मानविजयगणि विरचितायां स्वोपज्ञधर्म संग्रहवृत्तौ सामान्यतो गृहिधर्म व्यावर्णनो नाम प्रथमोऽधिकारः ॥ १ ॥ આ એકવિશ ગુણવડે કેવા ધર્મનું અધિકારીપણું છે, એમ મેહ ન કરવા. કારણ કે, એ સર્વે ખીજા શાસ્ત્રનાં લક્ષણા પ્રાયે કરીને તે તેના ગુણના અંગભૂત છે. જેમ ચિત્રમાં તેના રંગની શુદ્ધિ, વિચિત્ર વધુપણાની રેખાઓની શુદ્ધિ અને જુદા જુદા તરેહ તરેહના ભાવની પ્રતીતિ થાય છે, તેમ તે ગુણ રહેલા છે, અને સર્વ ધર્મના પ્રકૃતિના ગુણ તો ચિત્રકારની સાધારણ ભૂમિકાની જેમ રહેલા છે, એમ સૂક્ષ્મ બુદ્ધિથી જાણી લેવું. ( ૧૦૪ ) તે વિષે કહેલું છે કે, એ પ્રકારના ધર્મ રત્નને તે પુરૂષ અવિકળપણે સાંભળવાને યેાગ્ય થાય છે, કે જેનામાં એકવીશ ગુણુની સંપત્તિ સારી રીતે હેાય. ” તે સર્વે પણ ગુણ પ્રકૃતમાં— ચાન્નતા વિષયમાં સવિગ્ન વિગેરે વિશેષણના પવડે સંગૃહીત કરેલા છે, એવી રીતે સદ્ધમઁ દેશનાને યેાગ્ય એવા પુરૂષ કહેલા છે. "C હિત પરમ ગુરૂ ભટ્ટારક શ્રી વિજયાન ંદસૂરિના શિષ્ય પડિત શ્રી શાંતિવિજયગણીના ચરણની સેવા કરનાર મહેાપાધ્યાય શ્રી માનવિજયગણિની રચેલી આ સ્વાપણ ધર્મ સંગ્રહ વૃત્તિમાં ગ્રહસ્થના સામાન્ય ધર્મના વર્ણનરૂપ પ્રથમ અધિકાર સપૂણૅ થયા,
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy