________________
श्रीमानविजयगणि विरचितः
धर्म संग्रहः ( स्वोपन वृत्ति सहितः ।
प्रणम्य प्रणताशेषसुरासुरनरेश्वरम् । तत्वज्ञं तत्त्वदेष्टारं महावीरं जिनोत्तमम् ॥ १ ॥ श्रुताब्धेः संप्रदायाच ज्ञात्वा स्वानुभवादपि । सिद्धांतसारं अनामि धर्म संग्रह मुत्तमम् ॥ २ ॥
શ્રીમાનવિજયગણિ વિરચિત,
ધર્મ સંગ્રહ. ( પણ વૃત્તિ સહિત)
મંગલાચરણ. સર્વ સુર, અસુર અને રાજાઓ જેને નમેલા છે એવા, તત્વને જાણ નાર, તત્વને ઉપદેશ કરનાર અને સર્વ સામાન્ય કેવળીમાં ઉત્તમ એવા શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરી, શાસ્ત્રરૂપ સમુદ્રમાંથી સંપ્રદાય અને સ્વાનુભવથી જાણી સિદ્ધાંતના સારરૂપ “ ધર્મ સંમહ” નામે ઉત્તમ ગ્રંથ હું રચું છું, ૧-૨